૧૯ વર્ષની છોકરી એ ૬૭ વર્ષ ના વૃદ્ધ સાથે નિકાહ કર્યા અને પછી જે થયું એ..
અત્યારે આ દુનિયામાં કયારે શું થાય છે,એ નક્કી નથી હોતું. અને ખાસ તો હાલ માં પ્રેમ ની વાત કરીએ તો પ્રેમ કોની સાથે કેવી રીતે અને કઈ ઉંમરમાં થાય છે એ નક્કી નથી હોતું તેવુજ હરિયાણા ની યુવતી ની વાત છે કે જેને એક ૬૭ વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ થયો અને તેની સાથે તેમણે લગ્ન પણ કર્યા.
મળતી માહિતી અનુસાર ૧૯ વર્ષની યુવતી કે જે એક ખેતી કામ કરતા ૬૭ વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમ ની જાણ વાત યુવતી ના પરિવાર માં થતા તે લોકોએ યુવતી ને ખુબજ સમજાવી કે તું કંઇક તો વિચાર કર તારી ઉંમર અને તું જેને પ્રેમ કરે છો બંને ની ઉંમરમાં તફાવત કેટલો છે. તેમના પરિવારજનો એ તેને આ બાબતે ખુબજ સમજાવી પણ તે કોઈનું કઈ માનવા તૈયાર જ ન હતી. અને ત્યારબાદ તે યુવતી તેના પ્રેમી વૃદ્ધ સાથે રહેવા લાગી. અને આ સાથે બંને એ લગ્ન પણ કરી લીધા. પરંતુ લગ્નબાદ આ બંને ને ભય લાગવા લાગ્યો. તે બંને ને તેના પરિવારના ભયથી બચવા માટે તેના રક્ષણ માટે તે હાઈ-કોર્ટ માં પહોચી ગયા.
ત્યારબાદ યુવતી એ હાઈકોર્ટ માં તેણીએ તેના બંને ના સુરક્ષા માટે અપીલ કરેલ કારણ કે યુવતી એ એમ જણાવેલ કે તેના પરિવારજનો ખુબજ પ્રભાવશાળી છે, તેના કારણે તેઓ અમને બંને ને પોલીસ ને સોંપી અમને બંને ને મારી નાખશે, તેથી અમને બંને ને રક્ષણ અને સુરક્ષા મળે તેવી અપીલ આ યુવતી એ કરેલ હતી. આ યુવતી ની અપીલ સાંભળતા ની સાથે જ હાઇકોર્ટ ના જજ આ બાબતે બધી જાણ હાથ ધરી અને માહિતી એકઠી કરી અને માહિતી મળતા આ બાબતે ઘણાખરા રાજ ખુલ્ય જેમકે એક ૧૯ વર્ષની યુવતી ૬૭ વર્ષના વૃદ્ધ યુવક સાથે લગ્ન કરી શકે, અને આ ૬૭ વર્ષીય વૃદ્ધ ના આ પહેલા કોઈ સાથે લગ્ન થયેલા છે કે નહિ, તેની માહિતી હોવી પણ જરૂરી છે.
આં તમામ તપાસ ની માહિતી મેજીસ્ટ્રેટ સૌ પ્રથમ આ યુવતી ના નિવેદન દ્વારા અને એસ.પી સાહેબ દ્વારા આ તમામ ઘટના ની માહિતી એકઠી કર્યા બાદ ૧ અઠવાડિયા પછી જજ સાહેબ તમામ માહિતી મળતા આ બાબતે પોતાનો નિર્ણય આપશે.