આ.ટી વિભાગને દરોડા મા આ જગ્યા એ થી 142 કરોડ રુપીયા રોકડા મળ્યા ! રુપીયા જોઈ અધિકારી ઓ પણ ચોકી ગયા
તાજેતર મા જ સોસિયલ મિડીઆ પર એક ફોટો ખુબ વાયરલ થય રહ્યો છે જેમા એક આખો કબાડ રુપીયા ભરેલો દેખાઈ રહયો છે અને લોકો આ ફોટો શેર કરી ને હસી મજાક કરી રહ્યા છે. પરંતુ આ એક ગંભીર વિષય છે. આ રુપીયા કુલ 142 કરોડ છે અને તે એક આ.ટી ની રેડ દરમ્યાન મળ્યા છે.
આ ઘટના અંગે ગુજરાત સમાચાર ના અહેવાલ મુજબ હૈદરાબાદ સ્થિતી હેટરો ફાર્માસ્યુટીકલ ગ્રુપ પર આ.ટી વિભાગે કુલ 6 રાજ્યો મા 50 જગ્યા એ દરોડા પાંડયા હતા જેમાથી 550 કરોડ ના બિન હિસાબી વ્યવહારો નો પર્દાફાશ થયો હતો અને આ દરોડા મા કુલ 142 કરોડ રુપીયા તો કેશ જ મળ્યા હતા. આ દરોડા દરમ્યાન અધિકારીઓ એ તીજોરી ખોલી તો ઉપર થી નીચે સુધી નોટો ના બંડલ જોઈ અધિકારી ઓ પણ ચકીત થય ગયા હતા.
આ અંગે આવકવેરા વિભાગ નુ કહેવુ છે કે હેટરો ગ્રુપ મોટાભાગના ઉત્પાદનો એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. તેના કુલ મળીને 25 દેશોમાં પ્રોડક્શન પ્લાન્ટ છે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના પ્રોડક્શન, ફોર્મ્યુલેશન વગેરેના વ્યવસાયમાં લાગેલુ છે કંપનીએ ગયા મહિને જ કહ્યુ હતુ કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર માટે ટોસિલિઝુમેબના બાયોસિમિલર વર્ઝનને ભારત સરકારે ઈમરજન્સી મંજૂરી આપી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ કંપનીએ રશિયન કોરોના વેક્સીન સ્પુતનિકના ભારતમાં નિર્માણ માટે કરાર કરેલા છે.
