Gujarat

મહેસાણાઃ ટુ વ્હીલર ચાલક ભોંયરામાં ઘૂસ્યો, સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ !જુવો વિડીઓ..

સોસિયલ મીડીયા પર અવાર નવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે ત્યારે ફરી એક વિડીઓ ખુબ વાયરલ થય રહ્યો છે જેમા એક યુવક અચાનક પાર્કિંગના ભોયરા મા ગાડી લઈને પડે છે. જો વાત કરવામા આવે અકસ્માતો ની રાજ્ય મા રોજ અનેક અકસ્માતો બના છે અને અનેક લોકો જીવ ગુમાવતા હોય છે ત્યારે તેના વિડીઓ પણ વાયરલ થતા હોય છે ત્યારે આવો વિડીઓ વાયરલ થયો છે. આવો જાણીએ આવીજ એક આ ઘટના વિશે.

આ વાયરલ વિડીઓ મા દેખાઈ રહ્યુ છે કે લોકો પોતાની ગાડીઓ ફ્લેટ નો સામે પાર્ક કરી રહ્યા છે ત્યારે એક બ્લેક કલરની એક્ટીવા ચાલક અચાનક આવી રહ્યો છે અને પોતે ગાડી નો કાબુ ગુમાવતા ગાડી ની સ્પીડ વધી જાય છે અને આગળ ભોયરા મા જઈને પડે છે. ખરેખર આ ઘટના મા લાગી રહ્યુ છે કે એક્ટીવા ચાલક ને ભુલ મા એકસીલેટર દબાઈ ગયો છે.

આ ઘટના અંગે તપાસ કરતા માહીતી મળી હતી કે મંગલમૂર્તિ કોમ્પ્લેક્ષ આગળ એક એક્ટીવા એક્ટીવાને પાર્કિંગમાં મૂકતા સમયે અચાનક એક્ટીવાને એક્સીલેટર આપતા એક્ટીવા બેકાબૂ બનીને કોમ્પલેક્ષમાં આવેલા ભોંયલામાં ઘૂસી ગયું હતું.

આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે એક્ટીવા ચાલક નુ એક્ટીવા બેકાબુ થવાનુ મુખ્ય કારણ એ હતુ કે તેણે ઉધા હાથે એકસીલેટર પકડયું હતુ અને જેના કારણે એકસીલેટર વધી ગયુ હતુ અને યુવક ભોયરા મા દુકાનો ને જઈ ટકરાયો હતો અને દુકાન ના કાચ ના શટર ટુટી ગયા હતા. ઘટના મા ઈજા પામેલા એક્ટીવા ચાલક ને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!