Gujarat

અમરેલી શહેરમાં P S I સહિત 47 પોલીસ કર્મી ની બદલી થઈ, કારણ જાણીને તમે ગેવ અનુંવશો

પોલીસ લોકોની સુરક્ષા માટે હજાર હોય છે, પરતું ક્યારેક પોલીસ જાહેર જનતા માટે કાયમી હાજર ન હોય. હાલમાં જ પોલીસની કમાગીરી બદલે અમરેલીના અનેક ઓફિસરોની બદલી કરવામાં આવી છે, ત્યારે અમે આપને જણાવીશુ કે ક્યાં કારણોસર આવી રીતે એક સાથે તમામ લોકોની બદલી કરવામાં આવી છે. આ ઘટના વિશે વિરતૂત વાત જણાવીએ.હાલમાં સૂત્ર દ્વારા જાણવા મળ્યું ક,અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સામે વિવિધ એલીગેશન થતા SPએ એક ઝાટકે પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલી કરી

નાખતા આ મુદ્દે અમરેલી જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને 50 પોલીસકર્મીઓની જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બદલી બદલી કરી તેમના સ્થાને અન્ય પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે.આ પોલીસ કર્મીઓ ઉપર અલગ અલગ એલિગેશન હોવાને કારણે બદલી કરવામાં આવી છે

ગુજરાત પોલીસના IPS નિર્લિપ્ત રાય દ્વારા ખૂંખાર ગુનેગારો અને અમરેલી જિલ્લામા અસામાજિક પ્રવુતિ કરનારા લોકોને પકડીને જેલ હવાલે કર્યા છે. તેમની ફરજ દરમિયાન ગમે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવે તો પ્રવૃત્તિ કરનારા અને પ્રવૃતિ સાથે જેટલા પણ સંકળાયેલા પોલીસ કર્મીઓ હોય છે તેની સામે કાર્યવાહી કરવામાં પાછી પાની નથી કરી. SP નિર્લિપ્ત રાયની કડક હાથે કાર્યવાહીના કારણે ગુજરાતમાં અલગ ઓળખ છે.

જિલ્લા પાેલીસવડાઅે જાહેર અપીલ કરતા જણાવ્યું હતુ કે કયાંય પણ રેત ચાેરી થતી હાેય કે દારૂ જુગારની બદી, બાયાે ડિઝલનુ વેચાણ કે અન્ય પ્રકારની ગુનાખાેરી થતી હાેય તાે સાેશ્યલ મિડીયાના માધ્યમ થકી જાણ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!