આનંદ ત્રિપાઠી નો જુવો વિડીઓ
ગુજરાતી સિનેમા અનેક લોકપ્રિય અભિનેત્રીઓ રાજ કર્યું પરતું તેમાં જો સૌથી કોઈ લોકપ્રિયતાને મોખરે રહી હોય તો તે છે આંનદી ત્રિપાઠી! ગુજરાતી ફિલ્મમાં માત્ર એક ફિલ્મ થી તેને ગુજરાતી દર્શકોનું દિલ જીતી લીધું અને ખરેખર એ લોકપ્રિયતા આજે લોકોના હૈયાનાં જીવંત છે. પણ કહેવાય છે ને સમય સાથે બધું બદલાઈ જાય છે. આંનદી ગુજરાતી સિનેમામાં અનેક લોકપ્રિય ફિલ્મો કરી અને ત્યારબાદ અચનાક ગુજરાતી સિનેમાને અલવિદા કહી દીધું. આ વિદાઈ માત્ર અભિનયની હતી પરંતુ લોકોના હૈયામાં તો તે ક્યારેય વિસયારેલ ગયેલી જ ન હતી.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આંનદી ત્રિપાઠી મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ થી હિતેન કુમાર સાથે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને આ ફિલ્મ દ્વારા તેને ગુજરાતી ફિલ્મમાં ખૂબ જ નામના મેળવી. આ ફિલ્મ બાદ અનેક ફિલ્મો કરી પણ પછી ગુજરાતી ફિલ્મો છોડીને હિન્દી ધારાવાહિકમાં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે બાદ લોકો તેંને ઓળખવાનું ભૂલી ગયા પરતું આજે પણ તેને લોકો મનમાંથી નથી વિસરાવીસ શક્યા.
આનંદી ત્રિપાઠી આજે શું કરી રહી છે અને કેવી લાગે છે તે તમને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખ્યાલ આવશે.હાલમાં તે ઉંમરે ભલે મોટી હોય પરંતુ સુંદરતા માં કંઈ ઉણપ નથી આવવી ખરેખર આ અભિનેત્રી હાલમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહી છે.તમેં જ્યારે તેમને જોશો તો ઓળખી પણ નહીં શકો પરતું ખરેખર આ કોઈબીજું નહિ પણ આંનદી છે.
આ ઉંમરે તેમના વાળો પહેલા જેવી આપણી રતન જેવા નથી પરંતુ હાલમાં બોય કટ હેરમાં તેનાં ચહેરાનું નિખાર એટલું જ સોહામણું છે કે તમે બસ તેને જોતા જ રહી જશો.ખરેખર આ દ્રશ્ય ખુબજ આકર્ષક છે અને સોશિયલ મીડિયામાં તે પોતાના ચાહકો માટે ખૂબ જ લોકપ્રિય છે.હાલમાં તમે તેને સોશિયલ મીડિયામાં જોઈ શકો.છો ને જાણી શકો.છો કે તે શું કરી રહ્યા.છે.હાલમાં તેઓ ખૂબ જ એક્ટિવ છે.