આ ગામડાની મહિલા અવનવી વાનગી બનાવીને મહિને લાખી રૂપિયા કમાઈ છે. શરૂઆત તેર હજાર થી થઈ હતી જે આજે લાખો રૂપિયા પુગી કમાણી.
આજે સૌ કોઈ પૈસા કમાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો સહારો મેળવી રહ્યા છે ત્યારે આજે આપણે એક એવી મહિલાની વાત કરવાની છે જે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી લે છે. આ મહિલા કોઈ શહેરમાં નથી રહેતી પરતું એક ગામડામાં રહે છે. આમ પણ ક્યારેક કોઈક નસીબ ખૂબ જ જોર કરતા હોય છે અને તેની આવડત પણ સાથ આપી જાય છે ત્યારે કિસ્મતનાં દરવાજા ખુલી જાય છે.
યુટ્યુબનાં માધ્યમ થી એક ગામડાની મહિલાએ માત્ર રોટલીના લોટ બાંધવા થી વિડીયો બનાવાનું શરૂ કર્યું હતું અને થોડા જ સમયમાં તે બાદ તેને રોટલી બનાવતો વીડિયો મુક્યો જેમાં 1 મિલિયન વ્યુઝ આવ્યા અને મહિનામાં યુટ્યુબ દ્વારા 13000 રૂપિયા મોકલવામાં આવ્યા ત્યારે તેઓ ખુશ થઈ ગયા અને પછી તો તેઓ વધુ સારા વિડ્યો બનાવતા ગયા.
પછી લાખો લોકો આ વીડિયો પસંદ કરવા લાગ્યા કારણ કે ગામડાનાં ચૂલા પર આ મહિલા રસોઈ પકવે અને તેની બોલાવની છટા થી સૌ કોઈ પ્રભાવિત થાય. ત્યારબાદ કયારેક તો 2 લાખ પણ આવતા અને બસ તેમને કેમેરા અને લેપટોપ વસાવ્યું અને આજે આ યુટ્યુબ ચેનલનાં 22 લાખ લોકો સબ્સ્ક્રાઇબ કરેલ છે જેનું નામ છે indian bAnita girl village.આ લોકોનો હેતુ 1 મિલિયન સબ્સ્ક્રાઇબનો છે.