એક સેકન્ડ મા બચાવ્યો માસુમ બાળક નો જીવ! વિડીઓ જોઈ સ્વાસ અધ્ધર થય જશે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રોડ અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે, જેને લઈને અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ વારંવાર વારંવાર આ વીડિયો જોશો કે, આખરે આવું બન્યું કંઈ રીતે.આ વીડિયોમાં તમે જોશો કે, યુવકે માત્ર એક સેકન્ડ મા બચાવ્યો માસુમ બાળક નો જીવ! વિડીઓ જોઈ શ્વાસ અધ્ધર થઈ જશે. જ્યારે આ ઘટના ઘટી, ત્યારે તમારી આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી જશે.
કહેવાય છે ને કે, નાના બાળકો નું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક તેઓ ન સમાજમાં ન કરવાનું કરી લેતા હોય છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં તમે જોઈ શકો છો કે, એક બાળક દોડતો દોડતો રોડ તરફ જાય છે, આ દરમ્યાન જ અનેલ વાહનો પસાર થઈ રહ્યા છે, અને બાળક જેવી દોટ મૂકે છે, ત્યાં જ આજુબાજુમાં રહેલ લોકો બાળક નો જીવ બચાવવા માટે દોળે છે.
આપણે ત્યાં કહેવત છે કે , રામ રાખે તેને કોણ ચાખે. આ ઘટના જ્યારે જોશો તમે તો એમ થશે કે ખરેખર આ જગતના ભગવાનનો વાસ છે. ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા પરતું દરેક જીવમાં ભગવાન વસે છે એ વાત સત્ય છે. આ બાળક મોત ને સાવ નજીક હતો અને ફૂલ સ્પીડે આવતી ટ્રક બાળક ને કચડી નાંખે એ પહેલાં જ એક યુવકે બાળકનો હાથ પકડી ને ખેંચી લીધો.
આ ઘટના એક સેકન્ડમાં જ ઘટી ગઈ, તમારી આંખનાં પાંપણો
ઝપકે એ એટલી પળમાં યુવકે બાળકનો જીવ બચી ગયો. ખરેખર આમ પણ કોઈ ઘટના એવી હોય કે, તેનું વર્ણન શબ્દોમાં થઈ શકે, આ ઘટના જ્યારે તમારી નજર સમક્ષ જોશો ત્યારે તમને વિશ્વાસ થશે કે જે વ્યક્તિનાં ભાગ્યમાં જ્યારે મુત્યુ લખ્યું હોય ત્યારે જ મળે છે.
જીવ બચાવનાર યુવક દેવદૂત બનીને આવ્યો અને બાળકને બચાવી લીધો, આટલી સેકન્ડમાં જે રીતે બાળક ને બચાવ્યો એ ચમત્કાર થી ઓછું નથી.
