કિર્તીદાન ગઢવી હાલ આ દેશ મા ધુમ મચાવી રહ્યા છે અને દાંડયારાસ ના પ્રોગ્રામ પણ…
આપણા સૌ જાણીએ છીએ કે કિર્તીદાન ગઢવી નુ નામ કલાકાર જગત મા કેટલુ મોટુ છે. દેશી ડાયરો હોય સ્ટેજ પરફોર્મન્સ કે ગુજરાતી ફીલ્મો ના ગીતો હોય તેમનુ નામ મોખરે આવે છે ત્યારે છેલ્લા દોઢ વર્ષ થી ભાહરત મા કોરોના ના કારણે સ્ટેજ પરફોર્મન્સ ખુબ ઓછા થયા છે ત્યારે હાલ કિર્તીદાન ગઢવી તેની ટીમ સાથે વિદેશ મા ધુમ મચાવા પહોંચી ગયા છે તો ચાલો જોઇએ કયાં છે હાલ કિર્તીદાન ગઢવી??

કિર્તીદાન ગઢવી એ પોતાના instagram અકાઉન્ટ અને ફેસબુક પર અનેક તસવીરો શેર કરી છે જેમાં તેવો મોજ કરતા નજરે પડે છે. ફેસબુક મા અનેક ફોટા ઓ શેર કર્યા છે. એમા અમેરીકા ના અલગ અલગ શહેર ના ફોટા ઓ શેર કરેલા છે. ગઈ કાલ ની એક પોસ્ટ મુજબ કિર્તીદાન ગઢવી એ Houston નામના સીટી મા અમેરીકા મા રહેતા ગુજરાતીઓ ને દાંડયારસ ની મોજ કરાવી હતી. જેમા અમેરીકા મા વસતા ગુજરાતી ઓ ઝુમી ઉઠ્યા હતા અને ગરબા ની મોજ માણી હતી.

આ ઉપરાંત ફેસબુક પર તેવો એ માહીતી આપી હતી કે તેમનુ એક ગીત Tedo Tedo આવી રહ્યુ છે. પાંચ દિવસ પહેલા અમેરીકા ના એક અન્ય lenoir મા પણ દાંડયારાસ નો પ્રોગ્રામ કર્યો હતો અને અમેરિકા ફરવા લાયક સ્થળો એ પણ મુલાકાત લીધી હતી.કિર્તીદાન ગઢવી બે વર્ષ બાદ વિદેશ યાત્રાએ ગયા છે અને સાથે તેની બેન્ડ ની ટીમ પણ છે. ણમતેનીજુ સાથે સહ-ગાયકો ફાલ્ગુની બ્રહ્મભટ્ટ અને તૃપ્તિ ગઢવી પણ છે.

