Gujarat

કેન્યામાં ગુજરાતની ગાયિકા કાજલ મહેરિયાએ એવુ ગીત ગાયું કે વિદેશી યુવક ઝુમી ઉઠ્યો… જુઓ આ ખાસ વિડીયો

હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયિકાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં જોઈ શકશો કે, કાજલ મહેરિયાએ એક આફ્ર્કીન યુવક સાથે ખુબ જ સુંદર રીલ બનાવી છે અને આ વિડીયોમાં જોઈ શકશો કે કાજલ મહેરિયાએ પોતાના જ આલ્બમ સોન્ગનું એક ખુબ જ સોન્ગ ગાયું છે. આપણે જાણીએ છે કે, કાજલ મહેરિયા હાલમા જ વિદેશ પ્રવાસ પર છે.

આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે, આફ્ર્કીન યુવક એકદમ જ ગુજ્રાતી અંદાજમાં કાજલ મહેરિયા સાથે ડાન્સ કરવા લાગે છે અને તેનો સાથે સાથ લિપલોક પણ કરે છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હ્યુ છે, આ વીડ્યો હાલમાં લોકોને પસંદ પણ આવી રહ્યો છે, આ વિડીયોને અત્યાર સુઘીમાં લાખો લોકોએ જોયો છે.

કાજલ મહેરિયા વિષે ટૂંકમાં જ માહિતી આપીએ.કાજલ મહેરિયાની જેની હાલની લાઈફસ્ટાઈલ ખૂબ જ હાઈ કલાસ અને લકઝરી હરેલી છે.કાજલ બેન મહિરિયા ગુજરાત મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના ગોઠવા ગામનાં છે.તેમનો જન્મ.1992 ના રોજ થયો હતો.તેમના પિતાનું નામ નગીનભાઈ છે જેઓ એક ખેડૂત છે.એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કાજલનો પ્રોગ્રામ હોય છે ત્યારે તે સ્થાન પર આશરે એક લાખથી પણ વધારે તેમના ચાહકો ઉમટી પડતા હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, એક સામાન્ય કુટુંબમાં જન્મેલ હોવા છતાં તેને ગુજરાતમાં લોકપ્રિયતા મેળવિ કાજલે બમહેરીયા આજે લોકોના દિલો પર રાજ કરે છે.કાજલ બેન મહેરિયા ગુજરાતી મ્યુઝિકના ક્ષેત્ર હિન્દી ગીત,રાસ ગરબા થતાં અન્ય સ્ટેજ પ્રોગ્રામમાં ખુબ જ લોકપ્રિય છે.તમને જાણીને નવાઈ લાગશે કે, એક સામાન્ય કુટુંબમાં જન્મેલ હોવા છતાં તેને ગુજરાતમાં લોકપ્રિયતા મેળવિ કાજલે બમહેરીયા આજે લોકોના દિલો પર રાજ કરે છે.કાજલ બેન મહેરિયા ગુજરાતી મ્યુઝિકના ક્ષેત્ર હિન્દી ગીત,રાસ ગરબા થતાં અન્ય સ્ટેજ પ્રોગ્રામમાં ખુબ જ લોકપ્રિય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!