Entertainment

જીગ્નેશ બારોટ અને રાકેશે બારોટના ફેન્સ માટે દુ:ખદ ખબર ! બન્ને ને કોરોના થતા

હાલ ગુજરાત અને દેશ મા ચારેકોર કોરોના એ હાહાકાર મચાવ્યો છે જેમા રોજ અનેક કોરોના ના કેસ પોઝીટીવ આવી રહ્યા છે ત્યારે ઘણી મોટી હસ્તીઓ પણ બાકી નથી રહી અને કોરોનાની ચપેચમા આવી રહ્યા છે ત્યારે ગુજરાત ના બે નામચીન કલાકાર પણ કોરોના ની ચપેટ મા આવ્યા છે તો આવી જાણીએ આ અહેવાલ વિશે.

ગુજરાતના જાણીતા કલાકાર જિગ્નેશ બારોટ કોરોના પોઝિટિવ આવ્યા છે. મા અંગે જીગ્નેશ બારોટે પોતાના સોસિયલ મીડીયા અકાઉન્ટ પર આ બાબતે જાણકારી આપી હતી કે તેવો કરોના પોઝીટીવ આવ્યા છે અને હાલ તેવો હોમ કોન્ટાઈન થયા છે અને પોતાના સંપર્ક આવેલા લોકો ને રીપોર્ટ કરાવવાની સલાહ પમ આપી છે અને આ ઉપરાંત લોકો ને સાવચેતી જાળવા અપીલ પણ કરી કે કોરોના હજી ગયો નથી સાવચેતી જાળવવી.

આ ઉપરાંત ગુજરાત ના અન્ય એક નામચીન કલાકાર રાકેશ બારોટ પણ કરોના પોઝીટીવ આવ્યા હતા અને આ અંગે તેવો એ Instagram સ્ટોરી પર આ બાબત ની જાણ કરી હતી અને જણાવ્યું હતુ કે “જય માતાજી મિત્રો આજે હું COVID POSITIVE આવ્યો છું તો હમણાં બે ત્રણ દિવસ મા હું જેમનાં કોન્ટેક્ટ માં આવ્યો છું એ મિત્રો COVID TEST કરાવી લે ANE બીજા તમામ NE મારી નમ્ર વિનંતી છે કે આ કપરા સમયે બધા પોતાનું અને પોતાના પરિવાર નું ધ્યાન રાખે”

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મા છેલ્લા કેટલાક દીવસ થી કોરોના ના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ કોરોના ની ગાઇડલાઇન નુ પાલન કરવામા આવી રહ્યુ છે અને કોરોના ના કેસો ઘટે તેવો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!