Gujarat

દુલ્લહન પોતાના લગ્નમાં એવી એન્ટ્રી કરી, કે તમે જોતાં જ રહી જશો, આવું કોઈ કરી શકે…

હાલમાં લગ્નનો ગાળો છે, ત્યારે દરેક જગ્યાએ ખૂબ જ ધામધૂમપૂર્વક લગ્નની ઉજવણી થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં દરેક વ્યક્તિઓ પોતાના લગ્ન ખૂબ જ યાદગાર બનાવવા માંગતા હોય છે.સૌથી મહત્વની વાત એ છે કે, લગ્નમાં અનેક રીતે કંઈક અલગ કરીને સૌથી ખાસ દેખાવવા માંગતા હોય છે.

આજનાં સમયમાં સૌથી મહત્વની વાત એ છે કે, સોશિયલ મીડિયામાં સૌ કોઈ પોતાના લગ્ન અને સગાઈનાં વિડીયો પોસ્ટ કરતાં હોય છે. ત્યારે હાલમાં એક વરસ પહેલા જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાઈબંધની સગાઈમાં સૌ કોઈ તેમના મિત્રો સ્ટેજ ઉપર જઈને એક એક રૂપિયાનો હાથ પકડાવી દે છે હાથમાં.ખરેખર આ કોઉ સામાન્ય વાત ન કહેવાય. આ વાત આપણે પણ જાણીએ છે.

હાલમાં જ એક વિડિયો વાયરલ થયો છે, જેમાં એક નવવધૂ પોતાના લગ્નના મંડપમાં એન્ટ્રી કરી રહી છે અને આ એન્ટ્રી કોઈ સામાન્ય નથી કારણ કે, સૌ કોઈ આ એન્ટ્રી જોઈને ચોકી ગયા છે. આ દુલહનનાં ચહેરા પર જે ખુશીઓ છલકાઈ રહી છે એ તેના ડાન્સ પ્રત્યે નો જે પ્રેમ છે સૌ કોઈને દેખાય આવે છે.ખરેખર આ લગ્નની ખુશીઓ એ યુવતીના ચહેરા પર દેખાઈ આવેછે. યુવતી જે રીતે ડાન્સ કરી રહી એના પરથી આપણે સૌ કોઈ જાણીએ છે કે, એ યુવતીને શરમ અને સંકોચ ને નેવે મૂકીને ડાન્સ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!