બાળક પર એક સાથે ચાર પાંચ કૂતરાઓ એ અટેક કર્યો ! પછી જે થયુ જવો વિડીઓ
હાલ લોકો પોતાના બાળકોનું ધ્યાન રાખતા જ નથી, પોતાના બાળકને નાની ઉંમર માં પોતાની મરજી પ્રમાણે રહેવા દે છે, તેના કારણે કોઈકવાર બાળકને નુકશાન થાય છે, તેવી જ એક દર્દનાક ઘટના ની વાત કરીએ તો, ઉતરપ્રદેશ ના અલીગઢથી એક એવો ચોંકવનારી ઘટના ઘટના બનેલ છે, તે ઘટનાનો એક વિડીઓ હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. ઘટનાની વાત કરીએ તો એક બાળક રસ્તા માં ભાગતો હતો, અને તેની પાછળ ત્રણ કુતરા દોડી રહ્યા હતા, અને એ બાળક ભાગતા ભાગતા જમીન પર પડી જાય છે, અને કુતરા તેના પર તરાપ મારે છે, અને તે કુતરા તેના પર તૂટી પડે છે.
તે બાળક ને તે કુતરા ખુબજ ઈજા પહોચાડે છે. તે બાળક મદદ માટે ખુબજ બુમ પાડે છે. અને તે બાળક ની બુમો સાંભળતા ત્યાં ઘટના સ્થળે એક મહિલા ત્યાં ચાદર લઇ મદદે દોડી આવે છે, અને તેની સાથે બીજી મહિલા પણ આવે છે, અને તે બંને મહિલા એ ત્રણેય કુતરા ને ત્યાંથી ભગાડે છે. ત્યારબાદ આ ઘાયલ બાળકને તાતકાલીક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે.
જો આ બાળક પાસે આ બંને મહિલા પહોચ્યા ન હોત તો તે બાળક ની કેવી દર્દનાક હાલત થઇ હોત તે આપણે વિચારી જ ન શકયે. નોંધ :- વાયરલ વિડીઓ નુ પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર ટીમ નો એવો પુરતો પ્રયાસ છે કે અન્ય સોર્સ પરથી લીધેલી યોગ્ય માહીતી આપના સુધી પહોંચાડવામાં આવે.
CCTV Footage: સ્તા પર જતી બાળકી પર કૂતરાઓનો હુમલો… #StrayDog #CCTVFootage #dogattack #SteetDog #DogAttackongirl #ZEE24Kalak pic.twitter.com/s9V0fVMU4v
— Zee 24 Kalak (@Zee24Kalak) November 11, 2021
