મહીના ના આ દિવસે ઉપવાસ કરવાથી થાય છે શરીર ને અનેક ફાયદા ઓ, જાણો આ ખાસ બાબતો
આમ તો વ્રત અને ઉપવાસ ભગવાન ને પ્રસન્ન કરવા માટે કરવામા આવતા હોય છે. પરંતું અમુક દીવસે કરેલા વ્રત તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે એક દિવસ નો ઉપવાસ તમારા પાંચન તંત્રને આરામ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારો હોય છે ઉપવાસ રાખવાથી તમારા શરીર ની હકારાત્મક ઉર્જા મા વધારો થાય છે.
કોઈ ખાસ દિવસે કરેલો ઉપવાસ તમારા શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મક ઊર્જા અને મનોબળ વધારવામાં ઉપયોગી થાય છે પૂનમ અને અમાસના ચાર દિવસ પહેલા આવનાર અગિયારસના દિવસે ઉપવાસ રાખવા થી શરીર માં અસંખ્ય ફાયદાઓ થાય છે.
જોત તમે શરીરના સ્વાભાવિક ચક્ર પર ધ્યાન આપો તો મંડળ નામની એક વસ્તુ હોય છે જે દરેક ૪૦ કે ૪૮ દિવસમાં આપણું શરીર એક ચક્ર માંથી પસાર થાય છે એવા દરેક ચક્રમા ત્રણ દિવસ એવા હોય છે જે દિવસે આપણને ભોજનની જરૂર હોતી નથી જો તમે તે દિવસે જમ્યા વગર રહી શકો તો તમારા શરીરને ખૂબ જ ફાયદાઓ થાય છે અને તે દિવસે તમારૂં શરીર ભોજન પણ માંગતું નથી શરીરના આ ચક્ર વિશે જાગૃત નહોતો તે માટે આપણા દેશના વેદોમાં એક દિવસ નક્કી કરવામાં આવ્યો છે જે છે અગિયારસ તે દિવસે ઉપવાસ રાખવા થી શરીર શુદ્ધ થાય છે
અને જો તમે ઉપવાસ ન કરી શકતા હોય તો ક્યારેક ફળોનું જ્યૂસ અથવા ફરાળ કરી શકો છો આ તો થઈ એક વ્રતની વાત આવી જ રીતે ભારતમાં આવતા દરેક વ્રત અને ઉપવાસ કઈ ને કઈ તમારા શરીરના સારા આરોગ્ય સાથે સંકળાયેલા છે વ્રત રાખવાથી ભગવાન તો પ્રસન્ન થાય જ છે અને સાથે-સાથે શરીર પણ નિરોગી બને છે તે વૈજ્ઞાનિકો પણ માન્યું છે કે વ્રત અને ઉપવાસ આપણા શરીર માટે ઉપયોગી છે અને તે આપણા જીવન ચક્ર ની એક જરૂરી કડી છે
એટલે જ તો આપણે ત્યાં દરેક તહેવાર સાથે ઉપવાસ રાખવા નો મહિમા છે અને દરેક મહિનામાં એકાદ વ્રત આવે તેવી રીતે મહિનામાં એક જ આવે એવી રીતે તેવી રીતે જ આપણા વર્ષનો આયોજન વેદ પુરાણમાં કરવામાં આવેલ છે ભારત અને ઉપવાસ રાખવા થી શરીર ને બે ઘણા ફાયદાઓ થાય છે એક તો ભગવાનની પ્રસન્નતા અને નીરોગી આરોગ્ય.