મુકેશ અંબાણી રાઈટ હેન્ડ, મહિને 75 કરોડ રૂપિયા કમાવનાર મનોજ.મોદીએ દીક્ષા લીધી.
દરેક મનુષ્ય આ પૃથ્વી પર જન્મ લઈ છે અને પોતાના સંસારીજીવમમાં વ્યસ્ત થઈ જાય છે દરેક મનુષ્ય મોહ અનવ માયા પાછળ પોતાનું જીવન વિતાવે છે અને જીવન કાળ દરમિયાન માત્રને માત્ર પૈસા કમાવવામાં જીવન વિતાવી નાખે છે જ્યારે જીવનમાં સૌથી મોટુ સુખ તો સંયમજીવમમાં છે આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમાનાં જીવમ અઢડક સંપત્તિ હોવા છતાં સંસાર છોડી દીધું.
કાલ મહાવીર જ્યંતી નાં પાવન અવસરે મનોજભાઈ મોદી કે જેઓ બોરીવલી મુંબઈ માં રહે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માં ૭૫ કરોડ નો પગાર છોડી જૈન ધર્મ માં દીક્ષા અંગીકાર કરેલ છે. તેઓ મુકેશ અંબાણી ના રાઈટ હેન્ડ હતા ખરેખર આટલું વૈભવી જીવન છોડીને વૈરાગ્યનો માર્ગ અપનાવ્યો.
મનોજ જોશી પાસે ન તો કોઈ પ્રભાવશાળી હોદ્દો છે, ન તો ભારતની બહારના બહુ લોકો તેનું નામ જાણે છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોરિડોરમાં મનોજ મોદી ચૂપચાપ કામ કરીને એશિયાના સૌથી ધનિક બિઝનેસમેનના સામ્રાજ્યની પાછળ સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંના એક હતા.
મનોજ મોદી અને મુકેશ અંબાણી બંને ક્લાસમેટ રહી ચૂક્યા છે. બંનેની કોલેજમાં મુલાકાત થઈ, ત્યારબાદ બંને સારા મિત્રો બની ગયા. મનોજ 1980થી રિલાયન્સ સાથે સંકળાયેલા છે. મનોજ મોદીને 2007માં રિલાયન્સ રિટેલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બનાવવામાં આવ્યા હતા. ધીરુભાઈ, મુકેશ અને હવે ઈશા-આકાશ એમ તેમણે અંબાણી પરિવારની ત્રણેય પેઢી સાથે કામ કર્યું છે આજે તેઓ સંયમનાં માર્ગે વૈરાગ્ય જીવન અપનાવી સંસારની સુખ સયાબી છોડી દીધી.