India

વેટર ને સો – બસો નહી અગીયાર લાખ રૂપિયા ટીપ આપી ! આવુ કરવા પાછળ નુ કારણ

આપણે ત્યાં ગુપ્ત દાન નું બહુ મહત્વ છે. જમણા હાથે દાન કરો તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. આ વાત આપણે ખરેખર સત્ય છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના ઘટી છે કે, એક વ્યક્તિએ વેટર ને સો – બસો નહી અગીયાર લાખ રૂપિયા ટીપ આપી ! આવુ કરવા પાછળ નુ કારણ જાણવાનું કોઈ પણ વ્યક્તિની થાય. ત્યારે અમે આપને જણાવીશુ કે કયા કારણોસર આ વ્યક્તિએ 11 લાખ રૂપિયા આપી દીધા

આ વાત છે, અમેરિકા નાં ન્યુ હેપશાય આવેલ રેસ્ટોરન્ટ નું જ્યાં એક ગ્રાહકે વેટર ને 11 લાખ રૂપિયા આપી દિધા. આ વાત જાણીને નવાઈ થશે કે રેસ્ટોરન્ટ માલિક પણ ખુશ છે કે, ગ્રાહકે તેના વેટરને આટલી બધી ટિપ્સ આપી.લંડન ડેરીનાં માલિક એ સ્તબલ ઇન બાર એન્ડ ગ્રીલ માઈકલ જેરેલાં ની તસ્વીર શેર કરી છે. આ સાથે તેને ગ્રાહકને ધન્યવાદ કહ્યું છે. આ પોસ્ટ જોયા પછી દરેક વ્યક્તિએ ખૂબ જ વખાણ કર્યા છે.

આ તસ્વીર સાથે તેમને લખ્યું હતું કે, અમારા ગ્રાહકની ઉદારતા માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છે.આગ્રહકે 2700 રૂપિયા નો ઓડર કર્યો હતો પરતું તેને 16 હજાત ડૉલર એટલે કે 11 લાખ રૂપિયા ચૂકવ્યા એમા બાકીની રકમ ટીપ માટે આપી રેસ્ટોરન્ટનાં માલિક આ બિલ 12 જૂન જોયું હતું અને તેમને વિશ્વાસ આવતો ન હતો અને તેમને લાગ્યું હતું કદાચ આ ભૂલ થી પણ થયું હોય પરતું આ વાત સત્ય હતી તે ગ્રાહક તેને ટિપ્સ નાં આપ્યા હતા.

.ગ્રાહકે ફોન કરતા તેને જણાવ્યુ હતું કે આ તમામ પૈસા વેટર ને ટિપ્સ આપ્યા હતા અને ગ્રાહકે વેટરના કાનમાં કહ્યું હતું કે પૈસા એક જગ્યાએ ખર્ચ નાં કરે.રેસ્ટોરન્ટ માલિક કહ્યું કે આ તમામ ટિપ્સ નાં પૈસા વેટરો ને ભાગે વહેંચવામાં આવશે તેમજ એક ભાગ રસોડામાં કામ કરતા લોકોને પણ આપવામાં આવશે.ખરેખર આ એક ખૂબ જ ઉમદા કાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!