India

આ સુપરસ્ટાર એક્ટર ના પિતા આજે પણ બસ ચલાવે કે કારણ જાણી તમે પણ

આ જગતમાં માત્ર લાલચુ કે અભિમાની લોકો જ નથી રહેતા. આ જગતમાં એવા પણ સ્વભીમાની લોકો હોય છે, જે તમને આશ્ચયમાં મૂકી દે કે, આવું તે કેવું સ્વંભિમાન કે પોતાની પાસે અઢળક મિલકત હોવા છતાં પણ વ્યક્તિ સામાન્ય જીવન જીવવું પડે. આજે અમે આપને વાત કરીશું એક એવા જ કલાકારનાં પિતા વિશે જેઓ નો દીકરો સાઉથ ફિલ્મનો લોકપ્રિય અભિનેતા છે. જેની કમાણી માત્ર લાખોમાં નહીં પરંતુ અબજોમાં છે, એવા કલાકાર નાં પિતા આજે બસ ચલાવે છે.

ફિલ્મ કેજીએફ ના એક્ટર યશ ને આપણે સૌ કોઈ ઓળખીએ છે. કેજીએફ કરોડો રૂપિયાની કમાણી કરી છે,આ વાત તો આપણે સૌ જાણીએ છે. કહાની થી લઈને એક્ટિંગ સુધી બધું પસંદ કરી રહ્યા છે. યશ એક સુપર સ્ટાર અને હાઇફાઈ લાઈફ સ્ટાઈલ જીવી રહ્યો છે. ત્યારે હાલમાં જ આપને જણાવી દઈએ કે યશ ના પપ્પા નું નામ અરુણ છે. દીકરા ની સફળતા ની સીડી પર ચઢાવવા માટે અરુણ એ ખુબ મહેનત કરી.

પિતા ખૂબ જ સઘર્ષ કરેલ અને તેના પરિણામ રૂપે આજે જયારે દીકરો સફળ થઇ ગયો, ત્યારે પણ તે એક બસ ડ્રાઈવર છે. તેના પાછળ નું કારણ યશ ના પિતા અરુણ એ પોતે મીડિયા ની સામે રાખ્યું અને કહ્યું કે હું આજે પણ એક બસ ડ્રાઈવર છું.યશ ના પિતા અરુણ નું કહેવું છે કે તે બસ ડ્રાઈવર છે અને તેને ક્યારેય નહિ છોડે. તેના પાછળ નું કારણ જણાવતા તેમને કહ્યું કે મારો દીકરો તેની આવડતના લીધે સુપરસ્ટાર બનેલ છે, તો હું તેને કેવી રીતે છોડી શકું?

મારા દીકરા ની સફળતા ના પાછળ આ બસ છે, જેને હું પોતાની ક્ષમતા સુધી ચલાવીશ, જેથી હું પોતાના દીકરા અને વધારે સફળ બનાવી શકું. ફિલ્મ જગત માં યશ પાછળ ના 20 વર્ષો થી અને તેમને હજુ સુધી 18 ફિલ્મો ની છે. એવામાં યશ ની પાસે 40 કરોડ થી વધારે પ્રોપર્ટી છે. તેના સિવાય 3 કરોડ નો બંગલો અને તે એક ફિલ્મ માટે 5 કરોડ થી વધારે ચાર્જ કરે છે, છતા પણ પોતાનું જીવન સામાન્ય વ્યક્તિની જેમ જ પસાર કરે છે, ત્યારે ખરેખર આ વાસ્તવિક્તા છે કે, જીવનમાં તમે જો ઈચ્છો તો કંઈ પણ મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!