India

એક સાથે ત્રણ પરીવાર ના ઘરે માતમ છવાયો ! બે સગા ભાઈ સહીત ચાર ના મોત

કહેવાય છે ને કે, દુઃખ ક્યારેય પૂછીને નથી આવતું,સુખના તો હજુ પણ એંધાણ હોય છે,પરંતુ દુઃખનું નહિ.હાલમાં જ એક એવી ઘટના બની કે એક સાથે ત્રણ પરીવાર ના ઘરે માતમ છવાયો ! બે સગા ભાઈ સહીત ચાર ના મોતઆ ઘટનાને લીધે પરિવારમાં શોકમયવાતાવરણ છવાઈ ગયું છે. ત્યારે ખરેખર આ ઘટના ખુબ જ પીડાદાયક છે.આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમના પરિવારને શક્તિ આપે દુઃખ સહન કરવાની તેમજ મૃતકની આત્માને શાંતિ આપે.અમે આપણે જણાવીએ કે, આખરે આ ઘટના કંઈ રીતે ઘટી અને આખરે બનાવ શું હતો.

આ ઘટના ચંડીગઢ ની છે જેજેમાં સ્વરઘાટ પર ગભર પુલ નામના સ્થાન પર આ ઘટના ઘટી જેના અનેક પરિવારના સભ્યોના જીવ લીધા.આ તમામ યુવાનો હરિયાણા ફરવા જતા હતા અને અચાનક ગાડી અનિયત્રંણ થતા આ બનાવ બન્યો હતો. એકે કિલો મિટર આગળ સુધી ગાડી જઈને નીચે પડી ગઈ જેમાં 3 યુવકોનું શરીર કારમાં જ ફસાયેલું રહેલું. તેમજ એક યુવક કારની બહાર પડી ગયો હતો તેમજ આ ઘટના ઘણા દિવસ પહેલા બની ગઈ હતી પરંતુ આ ઘટના થી પરિવાર અજાણ હતો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, 24 વર્ષના એક યુવ તો યુરોપ જવાનો હતો અને વિઝા પણ નક્કી થઇ ગયા હતા પરંતુ વિધિના લેખ બીજા હતા કે પહેલા જ મુત્યું થઇ ગયું.આ કારણે તેઓ હરમંદિર ગયા હતા અને મંગળવારના 5ઓટોબરના દિવસે પરિવારને આ ઘટનાની જાણ થઇ કે હિમાચલમાં આ ઘટના ઘટી જેમાં તેમના દીકરાઓનું નિધન થઇ ગયું છે. આ વાતની જાણ થતા જ સૌ પરિવાર હિમલાય તરફ નીકળી ગયા અને જાને તેમના પર તો મોતનો શકો ઉતરી જ ના શક્યો. દેવ દર્શન ગયા હતા અને આ દિવસ તેમના જીવનનો કાળ બની ગયો.સપનામાં ક્યારેય વિચાર્યું નહિ હોય કે આવી ઘટના બનશે.

જ્યારે પરિવાર પોતાના સંતાનોને ફોન કર્યા છતાં કોઈપણ ઉઠાવતું ના હતું એટલે આ કારણ પરિવાર ચિંતામાં મુકાઈ ગયા તેમજ તેમને પોલીસ સ્ટેશન જાણ કરી ત્યારે કૈથલ પોલીસે બીલસાપોલીસને જાણ કરી ત્યારે ખબર પડી કે યુવાનોનું લોકેશન સ્વરઘાટ પાસે છે. ત્યાર એ લોકેશન પર જતા ખબર પડી કે કારમાં યુવકોની લાશ પડી હતી અને દુર્ગધ આવૈ રહી હતી. અનેક દીવસો સુધી તેઓ આમ ને આમ જ હતા અને કોઈને જાણ પણ થઇ કે તેઓ મુત્યુ પામ્યા છે. આ જગ્યા એકદમ વીરાણ હતી અને આ જ કારણે કોઈને જાણ નહીં થઇ હોય. પરિવારને જ્યારેવાતની જાણ થઇ ત્યારે ખુબ જ આઘાત લાગ્યો હતો.સૌ પોતાના એકના એક દીકરા ગુમાવ્યા જેમાં બે તો સાગા ભાઈઓ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!