Entertainment

રાતોરાત લોકપ્રિય થયેલ આંનદી ત્રીપાઠી સિનેમા છોડીને ચાલી ગઈ! આજે આવું કામ છે..

ગુજરાતી સિનેમામાં અનેક અભિનેત્રીઓ પોતાનું નામ બનાવ્યું છે, ત્યારે આજે આપણે વાત કરીશુ.ગુજરાતી સિનેમાની એ અભિનેત્રી વિશે જેને ગુજરાતી ફિલ્મોમાં રાતો રાત લોકપ્રિયતા મેળવી. ખરેખર આવી કોઈ ભાગ્યે જ અભિનેત્રી હશે કે જેમણે ગુજરાતી સિનેમા આટલી લોકપ્રિયતા મેળવી હોય. આપણે જાણીએ છે કે, આજના સમયમાં અબર્ન ફિલ્મોમાં અનેક અભિનેત્રીઓ ધૂમ મચાવી રહી છે, ત્યારે એક સમયે આંનદી ત્રિપાઠી ની બોલબાલા હતી.

આંનદી ત્રિપાઠી રતન નામના પાત્ર થી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને આજે પણ લોકો તેને. આ જ નામથી વધુ ઓળખે છે. ખરેખર આ કોઈ સામાન્ય વાત ન કહેવાય કારણ કે, જીવનમાં એક ફિલ્મથી ગુજરાતી દર્શકોના હૃદયમાં ઊંડી જગ્યા બનાવી સહેલી વાત નથી. તમને જણાવી કે આંનદી ત્રિપાઠી નું જીવન કેવું હતું અને આજે શુ કરી રહી છે?

સમયમાં આનંદી ત્રિપાઠી ટીવી એટલે કે નાની સ્ક્રીનની દુનિયામાં ઉભરતાં નામોમાં એક હતી. તે ગુજરાતમાં જ જન્મેલી અને ગુજરાતમાં જ તેમનો ઉછેર થયો હતો. તેને એકટિંગનો બાળપણ થી જ શોખ હતો. ફ8લ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા પછી ગુજરાતી સિનેમામાં તેના જેવી બીજી કઇ ફિલ્મ જે દર્શકોના દિલમાં એ સમયે સ્થાન મેળવી શકે? ત્યારે બસ એક જ નામ યાદ આવે મૈયરમાં મનડુ નથી લાગતું. આ ફિલ્મમાં હિતેન કુમાર સાથે જોડી હતી આનંદી ત્રિપાઠીની આ ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ દ્વારા તેને દર્શકોનું દિલ જીત્યું હતું.

આનંદી નાટકના તખ્તા અને ગુજરાતી સિનેમામાંથી એકાએક ગાયબ થઇ ગઇ. જેનું કમબેક પણ ન થઇ શક્યું.કોલેજમાં હતી ત્યારે જ આનંદીએ તખ્તા પર નાટકો ભજવવાનું કામ શરૂ કરી દીધું હતું. જ્યાં તેનો અભિનય પણ ખાસ્સો વખણાયો હતો. દુનિયામાં ઉભરતાં નામોમાં એક હતી. તે ગુજરાતમાં જ જન્મેલી અને ગુજરાતમાં જ તેમનો ઉછેર થયો હતો. તેને એકટિંગનો બાળપણ થી જ શોખ હતો અને આંનદી પોતાના ફિલ્મી સ્ફરમાં યરમાં મનડુ નથી લાગતું 1- 2 તેમજ માંડવા રોપાવો મારા રાજ, 2013માં સોહાગણ શોભે સાસરીયે અને છેલ્લે તેણે મારા રુદિયે રંગાણા તમે સાજણા જેવી ફિલ્મો કરી હતી.

હાલમાં તેને ગુજરાતી ફિલ્મો થી વિદાઇ લઈ લીધી પરતું આજે પણ તે અભિનય સાથે સંકળાયેલ છે.ઝી પર પ્રસારિત થતી સિરિયલ વો અપના સા, નાગાર્જુન એક યૌદ્ધા જેવી સિરીયલોમાં પણ કામ કર્યું હતું. એટલે કે આનંદી માત્ર ગુજરાતી સિનેમામાં જ નહીં પણ સિરિયલોમાં પણ પોતાના અભિનયના ઓઝસ પાથરી ચૂકી છે. સૌથી મહત્વની વાત એ છે કે, ઉંમર વટાવી ચુક્યા પછી પણ તે અતિ સુંદર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!