દિકરીનો જન્મ થતા જ એક સાસુએ વહુ માટે એવુ કર્યુ કે જાણીને તમે પણ કહેશો કે….
આપણે ત્યાં અનેક લોકો માત્ર ને માત્ર પુત્ર ની ઈચ્છા રાખતા હોય છે, ત્યારે અમે આજે એક એવી ઘટના વિશે જણા વીશું જેમાં એક સાસુ મા પોતાની વહુ નું એવી રિતે સ્વાગત કર્યું કે આખુ જગત જોયા કર્યું ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે. ઘણા પરીવાર એવા છે જે લોકો દિકરીનો જન્મ થયાને અપશુકન માને છે. વહુને દિકરિ થવા પર તેને દુખ આપવામા આવે છે. ઉત્તર પ્રદેશમા ૨૦૧૬મા બનેલ એક કિસ્સો યાદ આવે છે.
હાલમાં જ જાણવા મળ્યું હતું છે કે, ઉત્તર પ્રદેશના હમીરપુર નો આ પહેલો કિસ્સો છે. તે સાસુએ દિકરિ જન્મન વધામણાં હરખ ભેર સાથે કર્યા. આ સાસુમા એ વહુને ગળે લગાવી અને એક એવી ભેટ આપી કે ગામના બધા લોકો મોંમા આંગળા નાખી ગયુ હતુ. તે સાસુ કહે છે દિકરા કરતા દિકરીઓ સારી હોય છે. આમ પણ આજના સમયમાં દિકરૂનું અનેરું મહત્વ છે. ત્યારે ખરેખર આ કિસ્સો સૌ માટે પ્રેરણા રૂપ બન્યો.
વાત જાણે એમ છે કે, સાસુ અને વહુ દિકરીની જેમ સાથે રહે છે. સાસુનુ નામ પ્રેમા દેવી છે. તે આરોગ્ય વિભાગમા નિરિક્ષકનુ કામ કરતા હતા. તે રીટાયર થઇને પોતાના દિકરા અને વહુ ભેગા રહેવા ગયા હતા. વહુનુ નામ ખુશ્બુ છે. તિ હમીરપુર જીલ્લા ઓફિસમા સરકારી નોકરી કરે છે. તે તેની સાસુ સાથે એક દિકરિની જેમ રહે છે.૩૦૧૬ની શરુઆતમા ખુશ્બુએ દિકરીને જન્મ આપ્યો હતો. તેથી તેના સાસુમા દિકરી થવા પર ખુબ ખુશ થયા હતા.તેથી તેને પોતાની વહુ અને દિકરિનુ ઘરમા ખુબ શાનદાર સ્વાગત કર્યુ હતુ.
સાસુમા એ એક કાર ભેટમાં આપશે. આ સાસુમાની જાહેરાત સાંભળીને તમને આશ્ચર્ય થશે.પાર્ટીમાં સાસુએ જાહેરાત કરી તે રીતે તેને દિવાળી પહેલા તેની વહુને હોંડા સિટી કાર ભેટમાં આપી હતી. કારની ભેટ મળતા પુત્ર વધુની આંખો છલકાય ગઈ હતી. આ કિસ્સો ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે કારણ કે સમાજ માટે આ કિસ્સો પ્રેરણા દાયક છે. ખરેખર આ કિસ્સો સૌ કોઈ નું હ્દય સ્પર્શી જાય છે.
