દરેક જગ્યા એ હિના પ્રેમ માટે ઝંખતી રહી ! માતા નુ મૃત્યુ પિતા ના બીજા લગ્ન અને પછી…
કહેવાય છે ને કે, દરેકનું જીવન એક સરખું નથી હોતું! દરેકના જીવનમાં અનેક દુઃખો આવે છે. ત્યારે હાલમાં જ આવી એક ઘટના બની જેમાં હીનાએ પોતાનો જીવ ગુમાવ્યો અને પોતાના નાના બાળક ને એકલી મૂકી ને ચાલી ગઈ! તમારી આંખમાંથી આંસુઓ આવી જશે જ્યારે ખબર પડશે કે,
હિનાનાં પ્રેમી એ તેનું ગળું દબાવીને લાશ બેગમાં પેક કરીને ફરાર થઈ ગયો. આ ઘટના સામે આવતા જ હિના પિતા કહ્યું કે, દીકરીની સાથે જે થયું એ ઈશ્વરની મરજી, પણ હવે મને મારી દીકરીનો મૃતદેહ સોંપવામાં આવે એવી મારી ઈચ્છા છે એમ પ્રેમીના હાથે હત્યાનો ભોગ બનેલી મહેંદી અમદાવાદમાં રહેતા મહેબૂબભાઈની પ્રથમ પત્નીનું સંતાન મહેંદીની માતાનું અવસાન થયા બાદ નાનીને ત્યાં ચિત્રાસણ, જૂનાગઢ ખાતે લઈ જવાઈ હતી અને દીકરીના મુત્યુ થી આઘાત લાગ્યો હતો હવે દીકરીના અંતિમસંસ્કાર તેમના હાથે થાય એ માટે તેની લાશ પોસ્ટમોર્ટમ પછી તેમને સોંપવામાં આવે.
સચિન પહેલા જ મહેંદી પેથાણીના લગ્ન અમદાવાદના જુહાપુરામાં એક વેપારી યુવાન સાથે થયા હતા. જોકે સાડાત્રણ વર્ષ અગાઉ એક દિવસ તે ગુમ થઈ ગઈ હતી. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે મહેંદીને તેની માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હોઈ તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. અને પેલા પતિ થી છુટા છેડા લીધા બાદ તે સચિન દીક્ષિતની સાથે લીવ-ઈનમાં રહેતી લાગી અને પહેલો પતિ મહેંદીને ખૂબ પ્રેમ કરતો હતો અને છતાં તે ચાલી ગઈ.
મહેંદી મહેબૂબભાઈ પેથાણીએ કેશોદમાં ધો. 10 સુધીનો સેન્ટ પીટર્સ સ્કૂલમાં ઇંગ્લિશ મિડિયમમાં અભ્યાસ કર્યો હતો. તેના પિતા મહેબૂબભાઇએ પત્ની આરતી સાથે છૂટાછેડા લીધેલા હોવાથી મહેંદી મારી સાથે રહેતી હતી. ધોરણ 10 પછી કેશોદમાં ઇંગ્લિશ અભ્યાસક્રમ ન હોવાથી તેના પિતા જૂનાગઢ અને ત્યાર બાદ અમદાવાદ રહેવા ગયા. સચીન અને મહેંદી નાં પ્રેમ થી જન્મેલ વો 10 મહિનાનો માસૂમ એક જ ક્ષણમાં માતા-પિતા વિનાનો નોધારો થઇ ગયો છે.
કાનૂની નિષ્ણાતોના મતે શિવાંશ ખરેખર સચિનનો દીકરો છે કે નહીં એ બાબતની ખરાઈ ડીએનએ રિપોર્ટથી થશે. રિપોર્ટમાં આ વાત સાચી જણાય તો શિવાંશ પર સૌપ્રથમ હક તેના દાદા નંદકિશોર એટલે કે સચિનના પિતાનો ગણાય. તેઓ શિવાંશની જવાબદારી લેવા તૈયાર થાય છે કે પછી દત્તક આપવા માગે છે તેના પર શિવાંશનું ભવિષ્ય નક્કી થશે.ખરેખર આ ઘટના ખૂબ જ ફિલ્મી કહાની જેમ નીકળી છે પરંતુ હિના ઉર્ફ મહેંદી અને શીવાંશ ખૂબ જ દુઃખ ભોગવ્યું.
