Gujarat

નવો ખુલાસો: હિના ના મોત થી સૌથી વધુ દુખી હિના નો પુર્વ પતિ છે ! તેણે હિના વિશે જણાવ્યું કે હિના આ પહેલા પણ એકવાર

સચિન અને હીના જીવનનું પ્રકરણ હવે આખા ગુજરાત માં ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર જે થયું તે આકસ્મિક કહો કે પછી જાણી સમજીને કરેલ હત્યા પરતું આ ઘટનામ ત્રણ જીવન ભોગ દેવાયો છે. આમ પણ આ ઘટના થી એ તો સામે આવ્યું છે કે હીનાનું જીવન ખૂબ જ દુઃખ દાયક હતું અને આ કેસ ફિલ્મી કહાની કરતાંય વધુ ફિલ્મી નીકળ્યો છે. આજે જ્યારે હીનાની હત્યા થઈ છે ત્યારે એક પછી એક તેમના જીવનના ઉકેલો થઇ રહ્યા છે.

પતિને છોડીને મહેંદી જેને જીવન સાથી બનાવ્યો એ તેના મોતનું કારણ બન્યો અને જ્યારે બીજી તરફ મહેંદીએ ડિવોર્સ લીધા હોવા છતાં પૂર્વ પતિ આદિલ હજુ પણ તેને ભૂલી શક્યો નથી. તેના જીવનમાં આજે પણ મહેંદી ની દરેક યાદો એટલી જ જીવત છે જેટલી પેલા હતી. આદિલ અને મહેંદીના 2014માં લગ્ન થયા હતા અને અમે સાડા ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા

પોતાનું જીવન ખૂબ જ શાંતિથી રહેતા હતા, પરિવાર સાથે હરતા અને ફરતા. બને વચ્ચે કોઈ અણબનાવ ન હતો. કહેવાય છે ને જીવનમાં પ્રેમ થાય ત્યારે તે જીવન બરબાદ થવાનું કારણ બને છે. જ્યારે માસીના સંપર્કમાં આવી અને માસીના છોકરાના પ્રેમમાં પડી.તેમના લગ્નનો જીવન નો અંત આવ્યો અને મહેંદીના છોકરાના વીડિયો સામે આવ્યો ત્યારે મને ખબર પડી કે મહેંદીને દીકરો છે.

આદિલ કહેલું કે સાડા ત્રણ વર્ષ અગાઉ એક દિવસ તે ગુમ થઈ ગઈ હતી. આ મામલે તેના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પાછળથી તે મળી આવી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે મહેંદીને તેની માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હોઈ તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. કહેવાય છે ને વિધાતાના લેખ કોણ મેખ મારી શકે. મહેંદી સચિન સાથે લિવ ઇન રિલેશિપમાં રહેવા લાગી અને તેના થકી એને ત્યાં દીકરાનો જન્મ થયો હતો પરતું મહેંદી ઇચ્છતી હતી કે સચિન તેની સાથે જ રહે અને આ સાથે રહેવાની જીદ મહેંદીના જીવનનો અંત બન્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!