Gujarat

ગુજરાતનો જવાન અસમમાં શહીદ થતાં! 5 વર્ષનું બાળક પિતા વિનાનું થયું,અંતિમ યાત્રામાં સર્જાયા ભાવુક દ્રશ્યો..

હાલમાં જ ગુજરાતનાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ કણેરીગામમાં ખૂબ જ હદય પૂર્વક ઘટના ઘટી છે. ત્યારે ખરેખર તમારી આંખોમાં પણ આંસુ આવી જાય એવું દ્ર્શ્ય સર્જાયું છે. વાત જાણે એમ છે કે, આખા ગામ કેશોદ તાલુકાના આસપાસનગામના લોકોની આંખોમાંથી આંસુઓની ધારા રોંકી ન શકાય! ખરેખર વાત જાને એમ છે કે 10 વર્ષની આર્મીમાં ફરજ બજાવતા મક્કા મહેશસિંહ શહીદ થતા તેમનો પાર્થવી દેહ માદરે વતન આવતા સૌ કોઇના હૈયામાં રુદન ની સાથે ગૌરવ શાળીપણું અનુભવ્યૂ હતું.

ખરેખર આપણે સૌ કોઇ જાણીએ છે કે, અનેક જવાનો પરિવાર ને છોડીને વર્ષો સુધી દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય છે અને આજ દરમિયાન અનેક જવાનો વિરગતિને પામેં છે ત્યારે તેમના પરિવાર માટે એક આંખમાં દુઃખના તો બીજી આંખમાં હરખનાં આંસુઓ છલકાઈ જાય છે. ત્યારે ખરેખર હાલમાં જે ઘટના ઘટી એમાં અંતિમ વિધિના જે દ્રશ્યો સર્જાય તે ખૂબ જ કરુણદાયક હતા કારણ કે હજું તો આ યુવાન ને ત્યાં માત્ર નાનો એવો દીકરો છે અને આ દીકરો બાપ વિનાનો થઈ ગયો ત્યારે તેમની પત્ની અને પરિવારજનો હૈયાં ફાટ રુદન સૌ કોઇના હૈયાને કંપાવી ઉઠે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કેશોદના કણેરી ગામના પેરા મીલટ્રી ફોર્સમાં ફરજ બજાવતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયા હોવાનું સામે આવ્યું છે.તો આ યુવાન આસામ રાજ્યમાં સીમા સુરક્ષા બળમાં ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું છે.તો જવાનનું શનિવારે માર્ગ અકસ્માતમાં થયું હોવાની જાણ થઇ હતી.મહેશસિંહ લખાભાઇ મક્કા છેલ્લાં 10 વર્ષથી પેરા મીલટ્રી ફરજબજાવતા હતા અને આ ફરજ દરમિયાન તેમનું આકસ્મિક મુત્યુ થતા. ખૂબ જ સન્નમાનપૂર્વક તેમના પાર્થિવદેહને પોતાના વતન લઈને આવ્યા ત્યારે સમર્ગ તાલુકા લોકો આ વિરને વધાવવા માટે હાજર રહ્યા હતા.

આ. દેહ પ્રથમ અમદાવાદના એરપાર્ટ ખાતે આજે સાંજે 5:30 કલાકે લઈ આવેલ અને આગમનશહીદ જવાન અમદાવાદથી મોટર માર્ગે તા 12 ના વહેલી સવારે માદરે વતન કેશોદના કણેરી ગામે પરતફરશે. તો શહીદ યુવાનના મૃતદેહ સાથે તેના પત્નિ અને પુત્રનું પણ થશે આગમ . શહિદ યુવાનના પરીવારમાં માતા, પિતા, પત્નિ અને એક પાંચ વર્ષનુ બાળક શહિદ યુવાનના મેાતના સમાચારના પગલે કેશાદ પંથકમાં ક્ષત્રિય મૈયા રાજપૂત સમાજમાં શોક છવાઈ ગયો પરતું સાથો સાથ સમર્ગ કેશોદ તાલુકામ ખૂબ જ દુઃખ ભર્યું વાતાવરણ સર્જાયું હતુંએ ને જાણે દેશ ભક્તિના રંગે રંગાઈ ને વીર જવાનું હદય પૂર્વક સ્વાગર કરેલ. ધન્ય ધન્ય છે વીર જવાનને અને કોટી કોટી વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!