Gujarat

સાપુતારા નો વાયરલ વિડીઓ

સોસિયલ મીડીયા પર અવાર નવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે ત્યારે ફરી એક વખત એક એવો વિડીઓ વાયરલ થયો છે જે જોઈ ને તમે ચોકી જશો. વાયરલ થયેલા વિડીઓ મા એક વિચીત્ર અકસ્માત સર્જાયો છે ત્યારે આ વિડીઓ સાપુતારા ના સનસેટ પોઈન્ટ નો છે તેવુ કહેવામા આવી રહ્યુ છે.

ગુજરાતના લોકપ્રિય ફરવાનું સ્થળ એટલે સાપુતારા જયા બારે માસ પ્રવાસી ઓ નો ઘસારો રહેતો હોય છે અને ખાસ કરી ને ચોમાસામા લોકો વધારે ફરવા જતા હોય છે ત્યારે સાપુતારા ના સનસેટ પોઈન્ટ પર નો એક વિડીઓ વાયરલ થયો છે. આ વિડીઓ અંગે સોસિયલ મીડીયા પર ચર્ચાઈ રહ્યુ છે કે તે ડાંગ હિલ્સ સ્ટેશન નો છે.

આ વિડીઓ મા દેખાઈ રહ્યુ છે કે એક ગાડી અચાનક રીવેસ મા જઈ હતી અને અને અન્ય કાર સાથે અથડાઈ હતી ત્યાર બાદ એક મહીલા અને એક બાળક જીવ બચાવવા માટે કુદી ગયા હતા અને કાર આગળ જતા સ્ટોપ થઈ ગઈ હતી જ્યારે આ ઘટના મા કોઈ જાન હાની નથી થઈ પરંતુ આ ચેતવણી રુપ ઘટના કહી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Mayur Vala (@mayur_vala04)

આ વિડીઓ અન્ય કોઈ કાર ચાલકે પોતાના ફોન મા કેદ કર્યો છે અને આ પ્રકાર ની યાત્રા ક્યારેક જાન લેવા પણ થય શકે છે એ આ વિડીઓ પર થી ખ્યાલ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!