એક એવું ગામ જ્યાં ઘરની બહાર પત્નીની તસ્વીર લગાડવામાં આવે છે,કારણ છે ચોંકાવનારું…
આપણે ત્યાં કહેવાય છે ને કે, બાર ગાઉં બદલે ત્યાં બોલી બદલાઈ એવી જ રીતે જગતમાં દરેક દેશોમાં અનેક પરપંરા રહેલી છે. ત્યારે ખરેખર અમે આપને એક એવા દેશની વાત કરીશું જ્યાંના રીતિ રિવાજ એકદમ અલગ જ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ઘરમાં આપણે તસ્વીરો લગાવતા હોઈએ છીએ પરંતુ તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે, ઘરની બહાર પત્નીનો ફોટો રાખવો ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે આજે અમે આપને એક એવી વાત કરીશું કે, તમને જાણીને નવાઈ લાગશે.
વાત જાણે એમ છે કે, એક એવો દેશ એટલે કે, બ્રુનેઇમાં જે મુસ્લિમ દેશ છે અને અહીંયા સ્ત્રીઓ માટે ખૂબ જ અલગ પ્રકારના નીતિ નિયોમો છે જેના વિશે તમે જાણીને પણ ચોંકી જશો. ખરેખર આવા નીતિ નિયમો તમે કોઈપણ સ્ત્રી માટે નહીં સાંભળ્યા હોય જ્યાં આજે પણ કે જ્યાં સ્ત્રીઓને મતાધિકારનો જરાય પણ અધિકાર નથી!
વાત જાણે એમ છે કે, ઇન્ડોનેશિયાનાં આ દેશમાં આજે પણ રાજતંત્ર ચાલે છે, અહીંયા આજે પણ રાજાનું જ શાસન ચાલે છે. બ્રુનઇ પણ અંગ્રેજોનું ગુલામ રહી ચૂક્યું છે. જેને 1 જાન્યુઆરી 1984ના રોજ સ્વતંત્રતા મળી હતી.અહીંયા એક એવી રીતો રિવાજ છે કે, દરેક ઘર પર પત્નીની તસવીર લગાવવો એક રિવાજ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, કેટલાક ઘરમાં તો એક કરતા વધારે પત્નીઓની તસવીર જોઇ શકાય છે.
આ સિવાય સુલાતન ની તસ્વીર છે પણ તમને આશ્ચય થશે કે,સુલ્તાનને દુનિયાના સૌથી અમીર રાજા છે અને તેની સંપત્તિ 1363 અરબ રુપિયા છે. સૌથી મહત્વની ખાસ વાત તો એ છે કે, તેમને ગાડીઓનો ખુબ શોખ છે અને તેમની પાસે લગભગ 7000 કાર છે. આ તમામ કાર સોનાથી મઢેલી છે. આલીશાન ઘર છે જેમાં 1700થી પણ વધારે રુમ છે.
આ ગામમાં એવા અનેક રીતિ રિવાજો છે કે,અહીંયા જાહેરમાં દારૂ પીવા પર મનાઇ છે તેમજલોકો રસ્તા પર ચાલતા ચાલતા ખાવા પીવાનું પણ યોગ્ય માનતા નથી. ફાસ્ટ ફૂડ લોકો નથી ખાતા અને મેકડૉનલ્ડ જેવા રેસ્ટોરન્ટ્સ ખુબ ઓછા જોવા મળે છે. . એક રિપોર્ટ અનુસાર અહીં પ્રતિ એક હજાર લોકો વચ્ચે 700 ગાડીઓ છે,. અહી વધારે કાર હોવાનુ કારણ છે કે અહી પેટ્રોલની કિંમત ખુબ ઓછી છે અને અહી લોકો પરિવહનના પૈસા પણ ખુબ ઓછા આપવા પડે છે.ખરેખર રાજાશાહીનું જીવન તો લોકશાહી કરતાંય ખૂબ જ અઘરું છે. તમને જાણીને નવાઈ લાગશે આ દેશના નીતિ નિયમો બહુ અઘરા છે.
