Gujarat

ભાવનગર-રાજકોટ હાઈ વે પર વિચિત્ર અકસ્માત થયો જેમા ચાર લોકો…

રાજય મા અવાર નવાર અકસ્માતો ના બનાવો બનતા હોય છે ત્યારે ફરી એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે આ અકસ્માત ની ઘટના રાજકોટ ભાવનગર હાઈ વે પર બની હતી જેમા કાર ચાલકે સ્ટિયરીંગ પર નો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ હતી અને ત્રણ ચાર વાર પલ્ટી ગયા બાદ રોડ થી થી નીચે ઉતરી ખેતર મા પહોચી ગઈ હતી આ ઘટના ત્યારે બની હતી જયારે જસદણ ભજન મા ચાર મિત્રો જઈ રહ્યા હતા.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર – રાજકોટ ના વિરનગર ગામે રાત્રે બે વાગ્યા ના અરસા મા કાર ચાલકે સ્ટિયરીંગ પર નો કાબુ ગુમાવતા કાર ચાર ગોથા મારી ગઈ હતી અને ખેતર મા પહોચી ગઈ હતી જ્યારે કાર મા સવાર ચાર વ્યક્તિ ઓ માથી એક વ્યક્તિ નુ મોત થયુ જેનુ નામ મહેક ભાવેશભાઈ મકવાણા (ઉં.વ. 32) જાણવા મળી રહયુ છે. કાર સવાર પાર્થ રાજનાથસિંહ, હરદીપસિંહ અને ધ્રુવરાજસિંહને ગંભીર ઈજા પહોંચતાં જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે બાદ ઈજાઓ ગંભીર જણાતા રાજકોટ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ની જાણ થતા ની સાથે જ 108 ની ટીમ અને  આટકોટ પોલીસ સ્ટેશનના PSI કે.પી. મેતા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ ઘટના મા મિત્રો જસદણ ભજન મા આવી રહ્યા હતા અને મૃતક મહેક ભાવેશભાઇ મકવાણા પરોવાર નો એક નો એક દિકરો જ હતો. અકસ્માત ની જાણ પરીવાર ને થતા ની સાથે જ પરીવાર મા માતમ છવાયો હતો. જ્યારે હજી ત્રણ લોકો ની ભાલ ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!