Gujarat

છકડો ચાલક ની બંને દીકરીઓ આર્મીમાં જોડાઈ! મા વિનાની દિકરીઓ એ જીવનમાં…

આજના આધુનિક સમયમાં હવે પરુષો કરતાંય વધુ વિશેષ દીકરીઓ પોતાનું સ્થાન બનાવી રહી છે, ત્યારે ખરેખર આ એક ગૌરવપૂર્ણ ક્ષણ કહેવાય. કહેવાય છે ને કે, જીવનમાં જો આત્મવિશ્વાસ અને સંકલ્પ શક્તિ નિશ્ચિત હોય તો કોઈપણ પણ અશક્ય કાર્ય શક્ય બની શખ્સ છે.આજે અમે સામાન્ય વ્યક્તિ વિષે જણાવીશું જેમનીબંને દીકરીઓ ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અને આ અનોખી સિદ્ધિ બદલ આખા દેશને ગૌરવ હોવો જોઈએ.

આપણે સૌ કોઈ જાણીએ છે કે,આજના સમયમાં પુરુષો થી વધુ મહત્વ સ્ત્રીનું રહ્યું છે. આવા સમયગાળમાં હાલમાં દરેક ક્ષેત્રમાં મહેમત અને પોતાની આવડત થકી દેશનુ અને પરિવારનું નામ રોશન કરી રહી છે.હાલમાં જ સોશિયલ મીડિયામાં બે બહેનોની ચર્ચા થઈ રહી છે.તેમના પિતા એક છકડો ચાલક છે પરંતુ દીકરીઓ ખૂબ ન મહેનત કરીને આ સફળતા હાંસિલ કરી છે, ત્યારેઆ ઘટના સૌ કોઈ માટે પ્રેરણારૂપ બનશે.

વાત જાણે એમ છે કે, હાલમાં જ બે બહેનો એ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે પરંતુ તેમને જે સંઘર્ષ કરીને આ સફળતા મેળવી છે તે ખુબ જ સરહાનીય છે. ખરેખર આવું ભાગ્યે જ બને છે.કારણ કે કોઈ પણ વ્યક્તિની અંદર એટલી ધીરજતા કે મક્કમતા નથી કે તે સફળતા ન શીખરે પોહચી શકે.અમે આ ઘટના વિશે સંપુર્ણ માહીતી જણાવીએ.

વાત જાણે એમ છે કે, ગુજરાતનાંબોટાદના રહેવાસી પરબતભાઈ છકડો ચલાવીને પોતાનું ઘર ચલાવે છે, ત્યારે હાલમાં જ તેમની બંને દીકિરીઓ જે કામ કર્યું છે તેના થકી તેમના જીવમના સમર્પણનું ઋણ તેમને મળી જશે. એક બાપ માટે દીકરી તેની દુનિયા હોય છે.આ જ વ્યક્તિ બને દીકરીઓએ દિવસ-રાત મહેનત કરી અને આજે તેમને દેશની સેવા કરવાની તક મળી છે.

રમતગમતમાં હોશિયાર હતી બંને બહેનોને નાનપણથી ઈચ્છા હતી કે તેઓ દેશ માટે કઈક કરે. માતાની છત્રછાયા ગુમાવી હોવા છતા બંને પુત્રીઓમાં આત્મવિશ્વાસ ભરેલો હતો. તેના પિતાએ પુત્રીઓને પ્રોત્સાહિત કરીને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપતા હતા. પુત્રીઓને ઈચ્છા હતી આર્મીમાં જોડાવાની જેથી તેઓ દિવસ રાત પરિશ્રમ કરીને પુત્રીઓને પ્રેણા આપતા હતા અને આખરે આ બંને દીકરીઓ આજે આર્મીમાં જોડાઈ જતા પરિવારમાં આંનદ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!