IIT નાં વિધાર્થી પોતાનું જીવન ટુંકાવ્યું અને અંતિમ વેળામાં મા અને પિતા વિશે એવું લખ્યું કે…
જીવનમાં દરેક વ્યક્તિને દુઃખ ની સામે લડવા ની કે જીવનની મુશ્કેલીઓ સામે ઊભા રહેવાની તાકાત નથી હોતી! ખરેખર આ ઘટના ખૂબ ન દુઃખનિય છે કે રોજ કેટલાંય લોકો પોતાનો જીવ આત્મહત્યા કરીને ગુમાવે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, રોજિંદા અનેક આત્મહત્યા ની ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક યુવકે પોતાનું જીવન ગુમાવ્યો અને અંતિમ સમય પોતાની મા ને જે શબ્દો કહ્યા તે ખૂબ જ હદય સ્પર્શી છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,ઇ ન્દોરમાં નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટીના ઓફિસરનાં 19 વર્ષના દીકરાએ બુધવારે રાત્રે ગળેફાંસો દઈ આપઘાત ને પોતાનો જીવ છોડ્યો. મહત્વની વાત એ છે કે, આ યુવાને બે પેજની સુસાઇડ નોટ લખી અને તેમાં લખ્યું કે પપ્પાને જિદ્દી હતા અને માને લાચા. આ યુવક હાલમાં ખૂબ જ ડિપ્રેશમમાં હતો. માત્ર 19 વર્ષીય વિજયવત સ્કીમ નંબર-78માં રહેતો હતો. તેમના પિતા બ્રજેશ કુમાર NVDAમાં એડિશનલ ડાયરેક્ટર છે.
આ યુવાને પોતાની દિલની તમામ વાતો એ નોટમાં લખીમે પોતાનું દુઃખ વ્યકય કર્યું. તેને કહ્યું કે, JEEની તૈયારી કરી હતી એના તૂટવાની સાથે જ બધું બગડવા લાગ્યું. વિચાર્યું હતું કે કેમ્પસ જઈશ, એન્જોય કરીશ પણ ક્યાં આ ઓનલાઈન એસાઈન્મેન્ટમાં ફસાઈ ગયો. કદાય ટાળી શકાતું હતું. ઘણા લોકો પાસે તક હતી, પરંતુ કશું ન કર્યું. કદાચ કોઈ બહારનું કારણ હશે. હવે હિંમત નથી પ્રોબ્લમ્સનો સામનો કરવાની અને આગળ જીવવાનું કોઈ કારણ નજરે આવી રહ્યું નથી. પરિવાર પણ શાનદાર છે.
યુવાન પોતાના જીવન થિ ત્રાસી ગયો હતો. તેના પપ્પા તેની સાથે સમય પસાર નોહતા કરી શકતા અને આજ કારણે તે પોતાના જીવન થી સાવ હારી ગયો હતો અને કહ્યું કે હું જાણું છું કે મા તમે એકલા પડી જશો પણ હું જાવ છું. આટલું કહી જીવન ગુમાવ્યુ .ખાસ વાત એ કે, સાર્થકનો પરિવાર સ્કીમ નંબર-78માં રહે છે.ર્થકે સુસાઈડ નોટમાં દેવેન્દ્ર કાકા અને રાજુ કાકાનો ઉલ્લેખ કર્યો છે. એ સાથે તેણે પોતાના કોચિંગ અને મિત્ર વિશે પણ લખ્યું છે.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખનિય હતી.આ ઘટના દરેક માતા પિતા માટે સમજાદર કિસ્સો છે કે પોતાના સંતાનો એકલા ન છોડો તેમને સમજો શું તે ક્યાં દુઃખ થી પીડાઈ રહ્યા છે.
