Entertainment

આ અભિનેત્રી જેને સિનેમા રાજ કર્યું! આજે જાણો શું કરે છે કામ…

સ્નહેલતા:સ્નેહલતા ગુજરાતી ફિલ્મોમાં ૭૦ અને ૮૦ના દાયકામાં ખુબ જ સફળ અને લોકપ્રિય અભિનેત્રી રહ્યા હતા.એમની અને ઉપેન્દ્ર ત્રિવેદી તેમ જ નરેશ કનોડિયાની જોડીએ ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય તેમ જ નાનકડાં પાત્ર અભિનય (કેમિઓ રોલ) કર્યા છે.ગુજરાતી ફિલ્મોમાંઅનેક ફિલ્મો આપી છે અને નરેશ કનોડિયા સાથે અનેક ફિલ્મો આપી છે.ખરેખર તેઓ ગુજરાતી ન હોવા છતાંય આજે ખુબ જ લોકપ્રિય બનેલ.આજે તેમની ફિલ્મો અને અભિનયની કળા થી લોકો ઓળખે છે.ગુજરાતી સિનેમામાં તેમનું મહત્વનું યોગદાન છે.આજે તેઓ અભિનયની દુનિયા થી બહાર છે.

રીટા ભાદૂરી. રીટા ભાદૂરીને બંગાળના હોવા છતાંય ગુજરાતી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે.આજે આ દુનીયામાં હયાત નથી પણ તેમજ આ ગુજરાતી ફિલ્મ તેમની ખામી આજે પણ દેખાય છે જે રીટા ભાદૂરીએ ઘણી ફિલ્મો કરી છે અને તેમજ રીટા આ સિવાય હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તેની સાથે આ સિવાય રીટાએ ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે તેમજ તેમની તસવીરો અહીંયા આપી છે અને જે કુમ કુમ સિરિયલમાં તેમના પાત્રના ખૂબ જ વખાણ કરે છે અને જે પ્રસિદ્ધ પણ છે.

અરુણા ઈરાની : ખલનાયિકા અભિનેત્રી તરીકે અરુણા યાદ કરવામાં આવે છે તેઓ બૉલીવુડમાં અનેક ફિલ્મો આપી છે અને આજે પણ તેનો અભિનય સાથે જોડાયેલ છે. અરુણા ઈરાની ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પોતાના અભીનયની ઑજસ પાથરીને હિન્દી સીરીયલોમાં કામ કર્યું છે.અરુણા ઈરાનીએ કારકિર્દીની શરૂઆત ૯ વર્ષની ઉંમરે ગંગા જમુના (૧૯૬૧) થી કરી હતી. ઘણાં નાનાં પાત્રોમાં અભિનય કર્યા બાદ તેણીએ મહેમૂદની સાથે ઔલાદ (૧૯૮૧), હમજોલી (૧૯૭૦) અને નયા જમાના (૧૯૭૧)માં અભિનય કર્યો હતો.ગુજરાતી ચલચિત્રો સંતુ રંગીલી (૧૯૭૩), મારે જાવું પેલે પાર (૧૯૭૮) ચલચિત્રોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સંજીવ કુમાર સાથે તેણીની ભૂમિકા સરાહનીય હતી

પદ્મારાણી : ગુજરાતી નાટકોની રાણી એટલે પદ્મરાણી તેમને ખુબ જ નાટકો કર્યા અને ફિલ્મો એટલા કર્યા કે તેમના વખાણ કરો એટલા ઓછેરા લાગે.તેમને બા મારી બાઉન્ડી અને ગંગાસતી જેવા ફિલ્મો અને નાટકથી પદ્મારાણી ખૂબ લોકપ્રિયતા મેડવી અરુણા બાદ પદ્મારાણીનો યૂગ આવ્યો અને તેને પણ ગુજરાતીફિલ્મોમ રાજ કર્યું છે.2017 માં પદ્મારાણીનું અવસાન થઈ ગયું હતું અને તેમજ જે આજે તેમની બહેન સરિતા જોશી પણ ગુજરાતી અને બોલીવૂડ સાથે જોડાયેલા છે એવું પણ કહેવામા આવ્યું છે અને જે આજે પણ પ્રસિદ્ધ છે.પદ્મરાણી એ જીવનના અંત સુધી નાટકો સાથે જોડાયેલ રહ્યા.

જય શ્રી ટી : હિન્દી સીરીયલોમાં આજે અભિનયની ઓજસ પાથનાર અભિનેત્રી હિન્દી સિરિયલ સાથે જોડાયેલ છે.જય શ્રી ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને સારું પર્ફોર્મન્સ કર્યું છે અને તેમજ આ સાથે બોલીવૂડની ફિલ્મોમાં પણ તેનો બહુ મોટો યોગદાન રહ્યો છે તેવું પણ જણાવ્યું છે અને તેમજ આ સિવાય ટીવી સિરિયલમાં આજે પણ તેમનું રાજ ચાલે છે અને તેમની તસવીરો પણ અહીંયા આપવામાં આવી છે.નરેશ કનોડિયા સાથે તેમને અનેક ફિલ્મો કરી પણ આખરે તેમને ગુજરાતી ફિલ્મો છોડીને હિન્દી સિરિયલમાં કામ કર્યું.

રોમા માણેક: રોમા માણેક ગુજરાતના પાટનગર ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાની ધર્મપત્ની છે અને આજે તેઓ ફિલ્મોની દુનિયા સાથે ભલે ન સંકળાયેલા હોય પરંતુ તેમની લોકપ્રિયતા ઓછી નથી. પહેલી ફિલ્મથી ગુજરાતી સિનેમામાં નામ બનાવ્યું,તેમજ દેશું રે દાદા જોયા પ્રરદેશથી ખુબ જ નામના મેળવી. રોમા માણેક નરેશ કનોડિયા અને હિતેન કુમાર સાથે અનેક ફિલ્મો કરીછે જે આજે દર્શકો માટૅ યાદગાર છે. આજે ભલે તે સિનેમામાં ના હોય પણ દર્શકોના દિલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!