મા એ યુ ટ્યુબ મા જોઈ પ્લાન બનાવી પોતાની જ માસુમ દિકરી ની હત્યા કરી નાખી આવુ કરવા પાંછળ નુ કારણ…
સોસિયલ મીડીયા ના અનેક ફાયદા ઓ છે અને અનેક ગેર ફાયદા પણ છે તેનો ઉપયોગ તમે કેવી રીતે કરો છે તેના પર તેનો આધાર રહેલો છે. ત્યારે એક એવો જ કીસ્સો સામે આવ્યો છે જે જાણી ને તમારા રુવાટા ઉભા થય જશે. એક મા એ પોતાની માસૂમ દિકરી ને મોત ને ઘાટ ઉતારી છે અને આવુ કરવા માટે તેણે સોસિયલ મીડીયા નો સહારો લીધો.
આ હૃદય કંપાવનારી ઘટના ઉત્તર પ્રદેશ ના ઉજૈન થી 75 કિલો મીટર દુર ખાચરોદ વિસ્તાર મા બની હતી. પોલીસ ના જણાવ્યા અનુસાર અર્પિત જૈન અને સ્વાતિ જૈનના લગ્ન 2019 થયા હતા. 2021 મા તેમના ઘરે એક દિકરી નો જન્મ થયો હતો જેનુ નામ વિરતિ રાખવામા આવ્યુ હતુ. બાળકી ની ઉંમર માત્ર 6 મહીના હતા. પરીવારજનો એ પોલીસ ને જણાવ્યું હતુ કે 12 ઓક્ટોબર ના રોજ વિરતિ અચાનક ગાયબ થઈ ગઈ હતી જયારે તેની શોધખોળ કરી તો એ અગાશી પર રહેલી પાણી ની ટાંકી માથી મૃત હાલત મા મળી આવી હતી.
જયારે પરીવારજનો ને સ્વાતિ પર જ શક હતો કે તેણે જ દિકરી ના મારી નાખી છે ત્યારે સ્વાતિ માનવા તૈયાર નોહતી બાદ મા આ ઘટના ની પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે સ્વાતિ ના ફોન મા નાના બાળકો ને મારવા માટે શુ કરવુ જોઈએ તેવુ સર્ચ કરેલુ જોવા મળ્યુ હતુ અને આ આધારે પોલીસે સ્વાતિ ની ધરપકડ કરી હતી.
12 ઓકટોબરે વિરતિ ગાયબ થઈ ત્યારે સ્વાતિ નો પતિ ઘર નીચે દુકાન પાસે હતો જયારે ઘરે સ્વાતિ અને તેના સાસુ ઘરે હતા. જેના કારણે દરેક લોકો ના સ્વાતિ પર શક હતો. સ્વાતિ ની સઘન પૂછપરછ બાદ પણ તેણે આ ઘટના ને અંજામ નથી આપ્યો તેવુ જણાવ્યુ હતુ.
પોલીસે બાદ સ્વાતિ નો મોબાઈલ લઈ ને જોયું તો પોલીસ ના પણ હોશ ઉડી ગયા હતા કેમ કે સ્વાતિ એ અનેક વાર સર્ચ કર્યુ હતુ કે બાળક ને મારવા શુ શુ કરવુ જોઈએ અને ડુબાડતી વખતે ફેસ કઈ બાજુ રાખવુ જોઈએ. પોલીસ નુ માનવુ છે કે આ મહીલા ની માનસીક હાલત ઠીક નથી.
પોલીસ તપાસ મા સામે આવ્યુ હતુ કે મહીલા એ દિકરી ના 20 દિવસ બાદ સતત આ પ્રકાર ની બાબતો સર્ચ કરી હતી અને આ ઘટના ને અંજામ આપતા પહેલા 10 ઓક્ટોબર ના રોજ તેણે આ બાબત સર્ચ કરી હતી અને 12 ઓક્ટોબર આ ઘટના ને અંજામ આપ્યો હતો.