Gujarat

હીરાપુરા પાસ વિચીત્ર અકસ્માત મા હેડ કોન્સ્ટેબલ અને એક અન્ય યુવક નુ કરુણ મોત નિપજ્યું

હાલમાં જ દુઃખદ ઘટના બની છે, જેનાં લીધે પરિવારના શોકમય ઘટના છવાઈ ગઈ છે.ખરેખર આ ઘટના ખૂબ જ ભયંકર હતી.આ વિચીત્ર અકસ્માત મા હેડ કોન્સ્ટેબલ અને એક અન્ય યુવક નુ કરુણ મોત નિપજ્યું. ચાલો ત્યારે અમે આપને આ ઘટના વિશે વિસ્તુતમાં જણાવીએ કે, આખરે શું બન્યું તે, જાણીએ ને આશ્ચય ચકિત થઈ જાય તેમજ અને આ ઘટના ને લીધે પરિવારમાં શોકમગ્ન બની ગઈ હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, નડિયાદ-કપડવંજ રોડ પર અવાર-નવાર ગોઝારા અકસ્માતો સર્જાઈ ગયો.હીરાપુરા પાસે બે ટ્રકો સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રકચાલકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે. જ્યારે બે વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બે ટ્રક પૈકી એક ટ્રકના કેબિનનો લોચો વળી ગયો હતો. .

સૌથી મહત્વની વાત તો એ છે કે, ટ્રકના કેબિનમાં ફસાયેલા મૃતક ડ્રાઇવરને મહામહેનતે ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રક ચાલકનરમાથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વિધાતા નાં એવા લેખ કે, કાળ બીજા એક વ્યક્તિને પણ ભરખી ગયો.ખરેખર આ વિચિત્ર ઘટનામાં બન્યું એવું કે,આ ટ્રક એક બીજા વ્યક્તિનો ભોગ લીધો.

આ ગમખ્વાર અકસ્માત બાદ આ જ રસ્તા પર બીજી એક દુર્ઘટના સર્જાઈ હતી. હેડકોન્સ્ટેબલ પૃથ્વીસિંહ બારૈયા નાઈટ શિફ્ટ પૂરી કરીને મહેમદાવાદ પોતાના ઘરે જતા હતા. આ દરમિયાન ધૂંધળા વાતવરણના કારણે તે અકસ્માત બાદ ઊભેલી આ ટ્રકમાં ઘૂસી ગયા હતા, જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમનું પણ ઘટનાસ્થળ પર કમમાટીભર્યું મોત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!