હંમેશા મોઢુ છુપાવીને રહેતી ઈરફાન પઠાણ ની વાઈફ ના ફોટા જોશો તો નજર નહી હટાવી શકો
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ ની પત્ની જેમનું નામ છે, સફા બેગ કેજે હમેંશા બુરખા મા જ જોવા મળે છે, પરંતુ એક વાર તેમનો ફોટો જોશો તે તેના ફોટા પરથી તમારી નજર હટશે નહિ. તેમના ફોટા જોઈ ને કહી શકાય કે તેઓ કોઈ મોડેલ થી કમ નથી. જાણીએ આપણે ઈરફાન પઠાણ ની પત્ની સફા બેગ વિષે થોડી જાણકરી.
સફા બેગ નો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૯૪ ના રોજ સાઉદી અરબ માં થયો હતો. તેમના પિતા નું નામ મિર્જા ફારુક બેગ કે જેઓ કે બિઝનેસ મન હતા. સફા બેગ એક પત્રકાર, અને નેલ આર્ટીસ્ટ છે અને તે પોતે એક મોડેલ પણ રહી ચુકી છે. ઈરફાન પઠાણ ઘણી વાર સોશયલ મીડિયા પર તેની પત્ની સાથે બંનેના ફોટા શેર કરતા હોઈ છે, પરંતુ તેમાં સફા બેગ ફક્ત બુરખા માજ જોવા મળે છે. પરંતુ આજે અમે તમને સફા બેગ નો એવી તસ્વીર બતાવીશું કે તમે આશ્ચર્ય લાગશે અને તમે ચોંકી જશો.
સફા બેગે પોતાનો અભ્યાસ સાઉદી અરબમાં આવેલા જેદા જીલ્લાના અજીજીયામાં કર્યો હતું અને ઉપરાંત તેમણે સાઉદી અરબની ઇન્ટરનેશનલ ઇન્ડિયન સ્કુલ માં પણ અભ્યાસ કરેલ હતો.ક્રિકેટર ઈરફાન ખાન સાથે સફા બેગ ની મુલાકાત ની વાત કરીએ તો વર્ષ-૨૦૧૪ માં ઈરફાન ખાન અને સફા બેગ ની મુલાકાત દુબઈ માં થઇ હતી, ત્યારબાદ બને વચ્ચે ૨ વર્ષ પ્રેમસબંધ રહ્યો,
ત્યારપછી આ આ બંને એ વર્ષ-૨૦૧૬ માં આ પ્રેમસબંધ ને લગ્ન સબંધ માં ફેરવી નાખેલ હતો, અને બંને એ લગ્ન કરી લીધેલા હતા. અને તેમના લગ્નબાદ તેમને એક પુત્ર નામે ઇમરાન ખાન પઠાણ પણ છે. મહત્વની વાત તો એ છે કે સફા બેગ ઈરફાન પઠાણ કરતા ઉંમર માં ૧૦ વર્ષ તેમના કરતા નાની છે.
સફા બેગની સુંદરતા ની વાત કરીએ તો તેઓ કોઈ હિરોઈન થી કમ નથી, અને ફોટા જોતા તમને લાગશે કે તેઓ ખુબજ સુંદર છે. તે કોઈ મોડેલ થી પણ કમ નથી, મળતી માહિતી અનુસાર જણાવીએ કે સફા બેગ મિડલ ઇસ્ટ એશિયાની એક મોટી મોડેલ રહી ચુકેલી છે.
અને તેમની ઘણી ખુબસુરત તસ્વીર ઘણી મેગેઝીન માં છુપાયેલી છે. હાલ આ બંને ઈરફાન પઠાણ અને સફા બેગ પોતાનું જીવન ખુબ ખુશ-ખુશાલ થી વિતાવે છે.