છોકરી જોઈ ને આ કાકા એ એવી હરકત કરી કે સોસિયલ મિડીઆ મા વિડીઓ વાયરલ થય ગયો
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, કે જેને જોઈને સૌ કોઈ હંસી હંસી ગાંડા થઈ ગયા છે. ખબર છે ને કે, સુંદરતા અને કામના કોઈપણ ઉંમરે તેમાં કંઈ પણ ઉણપ ન આવે. કહેવાય છે ને કે આજના સમયમાં કોઈ યુવક સુંદર યુવતીને નિહાળે છે તો પણ તેનામાં મોહી જાય છે, તો વિચાર કરો કે જો કોઇ મોટી ઉંમરે પુરુષ પણ પોતાની કામ શક્તિ કે ઈચ્છાઓને કંઈ રીતે કાબુમાં રાખી શકે.?
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મોટી ઉંમરના પુરુષ ની લોકો મજાક ઉડાવી રહ્યા છે અને કૉમેન્ટમાં લોકો બોલી રહ્યા છે કે, ચાચા બસ બસ કાબુમાં રાખો!બહુ થઈ ગયુ.ખરેખર આ વિડિયો જોઈને એવું થાય કે આ ચાચા જો અત્યારે સુંદરતામાં મોહી જતા હોય તો તેમની જવાનીમાં કેટલી મોજ મસ્તી કરી હશે.
આ વીડિયોમાં દેખાય રહ્યું છે, એક યુવતી રસ્તા પર વીડિયો બનાવી રહી છે અને આ જ દરમિયાન તે મનમોહક અને અદાકારી થી નખરા કરી રહી છે.આ દરમિયાન જ એક કાકા ત્યાંથી પસાર થાય છે સાયકલ લઈને ! જ્યારે તે આ છોકરી ને જુએ છે ત્યારે બસ તેમનો ચહેરો વારંવાર પાછળ ફરીને આ સુંદર છોકરીનો ચહેરો નિહાળવા થનગની ઉઠે છે.
આ છોકરીને જોવાના ચક્કરમાં કાકા ને જે સાઈડ જાવું હતું એના થી બીજી વિપરીત દિશામાં ચાલ્યા જાય છે અને પહેલીવાર જોતા તો એવુ લાગે છે કે ક્યાંક કાકા સામેની દીવાલમાં ભટકાઈ ન જાય!આ કાકા અંત સુધી બસ આ છોકરીને જ નિહાળતા રહી જાય છે.હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ કોમેન્ટ મનોરંજન અને મોજમસ્તીની કરી રહ્યા છે.
View this post on Instagram