ખજુરભાઈ સાઈકલ રીક્ષામા બેઠા અને ભાડા માટે રકજક કરી ! પણ આખરે એટલા રુપીયા આપ્યા કે..
ખજુરભાઈ એટલે સેવાભાવી વ્યક્તિ આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે અને તેઓ અનેક વખત લોકોની સેવા કરવા માટે તત્પર રહે છે. આ વાત તો સત્ય છે, તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે હાલમાં જ એક એવી ઘટના બની કે, ખજૂરભાઈ એક રિક્ષા ચાલક સાથે રિક્ષા ભાડું માટે નોકજોક કરે છે. ત્યારે ખરેખર એ રીક્ષા ચાલક જ્યારે 60 રૂપિયા માંગે છે, ત્યારે ખજૂરભાઈ તેમની સાથે ભાડાને લઈને ખૂબ જ લપ કરે છે, કહે 50 લઈ લો ત્યારે તેની સામે રિક્ષા.ચાલક પણ તેની સામે વાતો કરવાનું શરૂ કરે છે અને કહે છે કે તમારે જે આપવા હોય તે આપી દો! .
ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે, ખજુરભાઈએ કેટલા પૈસા આપ્યા છે? ત્યારે તમારું હ્દય પણ સ્પર્શી જશે.ખરેખર ખજુરભાઇ લોકોના હૈયું જીતવા માટે મોખરે છે. આપણે જાણીએ છે કે, અત્યાર સુધી અનેક વખત ખજૂરભાઈ દિન દુખિયા લોકો માટે કરોડો રૂપિયા નીકમાણી આવા વ્યક્તિઓ માટે ખર્ચી નાખે છે. એ વ્યક્તિ જ્યારે માત્ર રીક્ષા ભાડાના માત્ર 20 રૂપિયા દેવામાં બોલા જોલી કરે ત્યારે તમને ખૂબ જ આઘાત લાગે છે.
ખરેખર આ વીડિયો તમે જોઈ શકો છો કે, પેન્ડલ રીક્ષમા એક હિન્દીભાષા વ્યક્તિની ગાડીમાં ખજૂરભાઇ બેસે છે અને પૂછે કે, કેટલા પૈસા આપવાના છે? ત્યારે તે 20 રૂપિયા આપી દો ત્યારે ખજૂરભાઈ કહે છે કે, આટલા બધા થોડી હોય? ત્યારે તમને જાણીને આશ્ચય થશે કે, ખજુરભાઈ તેના હાથમાં પાંચસોની નોટુ આપી દે છે. ત્યારે એ ભાઈની આંખો અને ચહેરાનું સ્મિત જોવા જેવું હોય છે, આ તો તેમનું મુખડું જોઈને જ તમને આંનદ થશે કે, ખજુરભાઈ 3000 રૂપિયા તેમને આપે છે. ત્યારે તે ભાઈ કહે છે કે હું આટલા પૈસાનું શુ કરીશ?
ત્યારે ખજૂરભાઈ કહે છે કે, કેમ 3000 હજાર ઓછા પડે છે? ત્યારે એ ભાઈ કહે છે કે, હું આટલા બધા પૈસાનું શું કરિશ? ત્યારે ખજૂરભાઈ તેને કહે છે કે, આ તો તમારી મહેનતના છે જે, તમને મળવા જોઈએ અને આ દિવાળીની ઉજવણી કરો અને પરિવારને ખુશ કરો!ખરેખર ખજૂરભાઈનું હ્દય ખૂબ જ વિશાળ અને દયાભાવ છે. ખરેખર ખજૂર ભાઈ આ દિવાળી લોકોના ચહેરા પર સ્મિત લાવીને કરી છે, ત્યારે ખરેખર તેઓ ખૂબ જ ધન્યતાને પાત્ર છે!