તમે નહી જાણતા હોય દિશા વાકાણી અને મયુર વાકાણી વચ્ચે રીયલ મા આ ખાસ સંબંધ છે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ફિલ્મ જગત અને સીરિયલમાં અનેક કલાકારો એક બીજા સાથે ખાસ સંબંધ ધરાવતા હોય છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, તારક મહેતા સીરિયલનાં કલાકારોમાં સુંદરલાલ અને દાયભાભી તેમ રિલ લાઈફમાં ભાઈબહેનનું પાત્ર ભજવે છે, તેમજ રીઅલ લાઇફમાં આ બંનેનો એવો સંબંધ છે કે, તમને જાણીને આશ્ચર્ય થશે! ખરેખર આવું ભાગ્યે જ જોવા મળે કે, કોઈ વ્યક્તિ આ વાતને જાણતું હશે.
હાલમાં સિરિયલમાં દયાભાભી તો નથી દેખાતા પરંતુ સુંદરલાલ પણ સિરિયલમાંથી હવે ઓછા દેખાવા લાગ્યા છે. તમેં એ વાત નહિ જાણતાં હોય કે, સુંદરલાલ અને દયાબહેનનું નામ દિશા વાકાણી જ્યારે સુંદરનું મયુર વાકાણી છે. આ બંને એ સિરિયલોમાં કામ કરતાં પહેલાં ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ બંને મૂળ અમદાવાદમાં જ રહે છે. તમને જાણીને એ વાત નો આઘાત લાગશે જે તમે નથી જાણતાં.
ચાલો અમે આપને હકીકત પણ જણાવીએ કે, સુંદરલાલનો રોલ પ્લે કરનાર મયુર જે દયાબેન એટલે કે દિશા વાકાણીનો ભાઈ અને જેઠાલાલનો સાળો છે. ઘણા લોકો તે વાતથી અજાણ હશે કે દિશા વાકાણી અને મયૂર વાકાણી રિયલ લાઈફમાં ભાઈ-બહેન છે. . દિશા વાકાણી શોમાં પરત આવે તે માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક્ટ્રેસ TMKOCમાંથી ગાયબ છે તેને પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. શોમાં મયૂરના પાત્ર સુંદર અને દિલીપ જોશીના પાત્ર જેઠાલાલ વચ્ચે જે ઝઘડો અને મજાક દેખાડવામાં આવે છે.