Gujarat

આ ગામ મા સુહાગરાત પર દંપતી સાથે સૂઈ જાય છે દુલ્હનની માતા કારણ કે

આપણે ત્યાં સુહાગરત નું અનેરું મહત્વ છે.  દામ્પત્યજીવનની પહેલી રાત્રી હોય છે. જ્યારે બે નવયુગલો તન,મન થી એકબીજાની જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આશ્ચર્યચકિત કરશે અને હસાવશે.ખરેખર આપના સમાજમાં એવા અનેક કિસ્સો અને ઘટનાઓ બનતી હોય છે, જે સદાય આપણે સૌ કોઈને ચોંકાવી દે છે. ખરેખર આજે અમે જે ઘટના જણાવીશું તે ખૂબ જ આશ્ચયજનક છે
સુહાગરત ની પહેલી રાત્રી માત્ર બે દંપતીઓ એકલતામાં વિતાવે છે.આ એકલતા બન્ને ની દુરતાને દૂર કરે છે. પરંતુઆફ્રિકાના કેટલાક ગામો એક અલગ જ રીતિ રિવાજ છે. તમને એમ થશે કે શું હકીકતમાં પણ આવું હોય શકે છે?ઓરિસ્સા પોસ્ટની વેબસાઈટના અહેવાલ મુજબ દુલ્હનની માતાપણ અહીં સુહાગરાત પર પરિણીત દંપતી સાથે સૂવે છે. હવે વિચાર કરો કે, આવું ક્યારેય તમે સાંભળ્યું છે કે, પત્નીની માતાએ પોતાના જમાઈ સાથેસૂવું પડે છે?

દુલ્હનની માતા પહેલી રાત્રે દંપતી સાથે સૂઈ જાય છે જેથી તેઓ તેમની પુત્રીને કહી શકે કે તે રાત્રે શું કરવાનુ હોય છે. કેટલીક વાર બીજી વૃદ્ધ સ્ત્રી કન્યાની માતાને બદલે સાથે સૂઈ જાય છે જે બંને લગ્ન જીવનની સાથે સંબંધિત બાબતો સમજાવે છે.સુહાગરાતના બીજા દિવસે વૃદ્ધ મહિલા ઘરના અન્ય વડીલોને કહે છે કે આ દંપતીએ તેમના લગ્નની યોગ્ય શરૂઆત કરી હતી.

લગ્ન સાથે સંબંધિત ઘણી ચોંકાવનારી પ્રથાઓ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ઉત્તરપશ્ચિમ સ્કોટલેન્ડના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ઘણા વર્ષોથી આ પ્રથાઓ ચાલતી આવી છે. અહીં, લગ્નના થોડા અઠવાડિયા પહેલા, કન્યાને સૂટથી લપેટવામાં આવે છે. આ પ્રથાને બ્લેકિંગ માં આવે છે. ઘણી જગ્યાએ વર-વધૂ બંને પર ગંદકી નાખવામાં આવતી હોય છે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે ને કે, બાર ગામ બોલી બદલાઈ એમ અહીંયા પણ અનેક દેશોમાં પોતાના રીતિ રિવાજ અલગ અલગ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!