EntertainmentIndia

નિરાશા માં સુતેલા વ્યક્તિએ સ્વપન માં જોયું એવું કે બની ગાય કરોડ પતિ, તમને પણ આ બનાવ જાણીને…….

મિત્રો સ્વપ્ન ! દરેક વ્યક્તિ ઊંઘતા સમયે સ્વપ્ન જોતા જા હોઈ છે. દરેક વ્યક્તિ ના સ્વપ્ન જુદા જુદા હોઈ છે. દરેક લોકો ઈચ્છે છે કે પોતે જોયેલું સ્વપ્ન શાકાર થાય પરંતુ દરેક વખતે તેવું બનતું નથી. કારણ કે વ્યક્તિ ફક્ત સપનાઓ જુએ છે પરંતુ તે પોતાના સવ્પના પુરા કરવા માટે કોઈ ખાસ મહેનત કરતો નથી. અને વિચારે છે કે ભગ્યમાં હશે ટો મળશે. આમ મહેનત કર્યા વગર પોતે ભાગ્ય ના સહારે બેઠો રહે છે.

આપણે સૌ જણીએ છીએ કે મનુષ્ય જીવન માં કંઈ પણ વસ્તુ અશક્ય નથી. માનવી પોતે ધારે તે કરી શકે છે પરંતુ તેના માટે તેને મહેનત કરવી જરૂરી બંને છે. પોતાની મહેનતના દમ પર વ્યક્તિ અસંભવ કાર્ય પણ આરામથી કરી શકે છે. આપણે અહી એક એવાજ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેણે સુતા સમયે એક સપનું જોયું અને પોતાનું સવ્પ્ન પૂરું કરવા માટે મહેનત કરવા લાગ્યા અને હાલ કરોડપતિ બની ગયા.

મિત્રો આપણે અહી માઈક લીન્ડલે અંગે વાત કરવાની છે કે જેઓ અમેરિકાના નિવાસી છે. તેમણે પોતાનો વ્યવસાય એક સપના દ્વારા શરુ કર્યો હતો. જો વાત તેમના બાળપણ વિશે કરીએ ટો તેઓ ભણતર માં એટલા સારા નહતા જેને કારણે તેમણે ભણવાનું છોડી ને કામ કરવામાં પોતાનું આખું ધ્યાન કેન્દ્રીત કર્યું. પરંતુ ત્યાં તેમની લડાઈ ના કારણે તેમને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા હતા.

તેના પછી તેમણે ધંધો કરાવનું વિચાર્યું અને કાપેર્ટ સફાઈ અને ડુક્કર સાચવવા જેવા કામો ઉપરાંત ઘણા ટેન્ડેર ને લગતા કામો પણ કર્યા પરંતુ તેમાંથી વધુ કઈ મળતું નહિ. તેમને રાતના સમયે ઓસીકાના કારણે સુવામાં પણ તકલીફ પડતી હતી. જેના કારણે એક રાત તેમણે પોતાના ઘરના એક ખૂણામાં “ માય પીલ્લો “ એવું લખ્યું. આ સમયે તેમને નસીલા પદાર્થો સેવન કરવાની આદત લાગી તેમની આ ખરાબ આદતના કારણે તેમની પત્ની તેમને છોડીને ચાલી ગઈ.

આમ તેમના જીવન માં એટલી નીરસા હોવા છતાં પણ તેમણે સફળ થવા માટે ના પ્રયત્ન શરુ રાખ્યા. અને માઈક લીન્ડલેએ પોતાના પ્રદેશમાં ઓશિકા વેચવાનો વ્યવસાય શરુ કર્યો પણ તેમાં તેમને સફળતા મળી નહિ. તેજ સમયે એક દુકાન દારે તેમની પાસેથી ઓશિકા ખરીદવાનો વિચાર રજુ કર્યો અને માઈક એ ઉધાર રૂપિયા લઇ ને પોતાનો ધધો શરુ કર્યો અને સફળતા મેળવી. ૫ કર્મચારી સાથે શરુ થયેલ આ સફરમાં આજે ૫૦૦ લોકો જોડાયેલા છે તેમની કંપની દર વર્ષે ૩૦ કરોડ ડોલર નું વેચાણ કરે છે અને હાલ તેમની કંપનીનું મુલ્ય ૨૦૦૦ કરોડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!