લોક ગાયક કલાકાર અલ્પા પટેલ કરી સગાઈ, જીવનની શરૂઆત કોઈ અભિનેતા કે સિંગર સાથે નહીં પણ….
આપણે સૌ કોઈ જાણીએ કે,હાલમાં બોલીવુડમાં કેટરીના કૈફનાં લગ્નની ચર્ચા ચાલી રહી છે, ત્યારે હાલમાં જ આપણે ગુજરાતી કલાકારની દુનિયામાં લોકપ્રિય સિંગર પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે. ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે, ખૂબ જ લોકપ્રિય સિંગર હોવા છતાંય પણ આ સિંગર એ એવા વ્યક્તિ સાથે સગાઈ કરી છે કે, તમને જાણીને ખૂબ જ આશ્ચય થશે.
અમે વાત કરી રહ્યા છીએ. સુપ્રસિદ્ધ લોકગાયક કલાકાર અલ્પા પટેલની જેમણે ગઈકાલના રોજ પોતાના સોશિયલ મીડિયામાં પોતાની સગાઈનાં ફોટોઝ મૂકીને તેમના ચાહકવર્ગોને સરપ્રાઈઝ આપી છે.ખરેખર આ સમાચાર થી સૌ કોઈ લોકપ્રિય કલાકારોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.કારણ કે આ સમાચાર જ ખુશીઓના છે. હાલમાં તેમને જેમની સાથે સગાઈ કરી છે તેઓ ના તો કોઈ ફિલ્મ કલાકાર છે કે, નાં કોઈ રાજનીતિક ક્ષેત્રમાં.આ વ્યક્તિ કોણ છે તેની હાલમાં કોઈ માહિતી નથી મળી.
આ વ્યક્તિ કોઈ સામાન્ય માણસ છે. અલ્પા પટેલ પોતાના ફોટોઝમાં તેમનું ઇન્સ્ટા આઇડી ટેગ કર્યું છે,જેમાં તેમનું નામગજેરા ઉદય બતાવી રહ્યા છે.આ પરથી તો એ વાત સાબીત થઈ ગઈ છે કે, તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ છે. આ સગાઈ પણ તેમમાં પારિવારીક સંબંધોને આધારીત જ થઈ હોય તેવું કહી શકાય. સોશિયલ મીડિયામાં આ બંનેની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
અલ્પા પટેલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ તસ્વીરોની સાથે તેમના પરિવાર ની તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં અલ્પા પટેલ અને ઉદય ગજેરાનું પરિવાર નજરે આવે છે. અમે આપને ટૂંક સમયમાં જ સંપૂર્ણ માહિતી આપીશું કે, ઉદય ગજેરા કોણ છે અને તેઓ ક્યાં ક્ષેત્રમાં કાર્યરત છે. આ સિવાય એ પણ જણાવીશું કે આ પહેલા તેઓ એક બીજાના પરિચિત હતા કે નહીં.હાલમાં સૂત્ર દ્વારા તેમના સગાઈનાં સમાચાર મળ્યા છે, જે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ.
