Entertainment

બબીતાજી મુંબઈમાં લીધું બીજું વૈભવશાળી ઘર! દિવાળી દિવસે નવા ઘરમાં કર્યું આવું કામ..

દરેક વ્યક્તિનું એક સ્વપ્નું હોય છે કે, પોતાનું ઘર બનાવે.આ સપનું સામાન્ય વ્યક્તિ થી લઈને મોટા કલાકારો સુધી નાં વ્યક્તિઓ જોતા હોય છે. આજે આપણે વાત કરીશું એક એવી અભિનેત્રી વિશે જેને પોતાનું નવું ઘર ખરીધુ છે.હવે આ અભિનેત્રી એક નવું ઘર લેતા હવે તેની પાસે બે બે ઘરો થઈ ગયા છે. પોતાના નવા ઘરના ફોટોઝ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે. હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મુનમુન દત્તા માટે આ વર્ષે દિવાળી ખાસ રહી.

આ દિવાળીમાં મુનમુન દત્તાએ નવા ઘરમાં સેલિબ્રેટ કરી છે. એક્ટ્રેસે સો.મીડિયામાં આ તસવીરો શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. મુનમુને કહ્યું હતું, ‘નવું ઘર, નવી શરૂઆત. આ દિવાળી પોસ્ટ મોડી છે. બિઝી શૂટિંગ શિડ્યૂઅલ તથા તબિયત ખરાબ હોવા છતાં હું નવા ઘરમાં શિફ્ટ થઈ, પરંતુ મારા નવા ઘરમાં નવી શરૂઆત કરવા અંગે ઘણી જ ઉત્સાહી છું. મારું સપનું સાચું પડ્યું. મેં

બબીતા એ સોશિયલ મીડિયામાં થી બ્રેક લઈને હાલમાં અને મમ્મી તથા નિકટના લોકો સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. કોઈની મદદ વગર ગ્રાઉન્ડ ઝીરોથી શરૂઆત કરીને આજે હું અહીંયા આવી છું. મને મારી જાત પર ગર્વ છે. કઠોર પરિશ્રમ તથા લગનનું મને આજે ફળ મળ્યું. ભગવાનનો આભાર.’

ખરેખર મુનમુન દત્તાએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરેલ અને આજે હવે તેની પાસે એક નહીં પણ મુંબઈ જેવા શહેરમાં બે બે ફેલટ આવેલ છે. ત્યારે ખરેખર આ એક ખૂબ જ વખાણવવા લાયલ બાબત છે. આ નવી સિદ્ધિ જ બબીતાજીની ઉપલબ્ધિ છે.હાલમાં થોડા સમય પહેલા જ બબીતાજી વિવાદમાં અને રાજ સાથેના સંબંધોમાં ચર્ચાનો વિષય બની હતી પરંતુ તેને આ સંબંધોને નકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!