India

એક નાની એવી ભુલ ના કારણે નાનપણ ના ત્રણ મિત્રો ના મોત થયા ! જોજો તમે પણ આવી ભુલ…

આ જગતમાં વ્યક્તિ જ્યારે જન્મે છે, ત્યારથી દરેક સંબંધો તેને જન્મતાની સાથે જ મળે છે, પરંતુ મિત્રતાનોને એક એવો સંબંધ છે જે વ્યક્તિઓ પોતે જાતે કરીને બનાવે છે. ખરેખર આજે અમે આપને એવા ચાર મિત્રો વિશે વાત કરીશું જેઓ પોતાના જીવનકાળમાં દરેક પલ સાથે જ રહેતા પરંતુ તેમની એક નાની ભૂલના કારણે આ ચારેય મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો. ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી પરંતુ આ ઘટના પરથી સૌ કોઈ ધ્યાન રાખવું જોઈએ.

ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપવી જોઇએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે 25 વર્ષીય અશ્વિની બ્રમ્હે તેના ચાર મિત્રો સાથે કારમાં વાઘ જોવા બાલાઘાટના જંગલમાં ગયા હતા અને પાંચેય ટેકડી તળાવ પહોંચ્યા. જ્યાં તળાવમાં માછીમારોની બોટ બાંધેલી હતી તેને ખોલ્યા બાદ પોતે પણ બોટીંગ કરવા લાગ્યા હતા. હોડી થોડે દૂર જતાં જ ઊંડા પાણીમાં અસંતુલિત થઈ ગઈ અને પલટી ગઈ. ખરેખર તેઓ એ ક્યારેય વિચાર્યું પણ ન હતું.

ખરેખર આ ઘટના કોઈ સામાન્ય ન કહેવાય. આપણે સૌ સાંભળ્યું છે કે, વીજળી, પાણી અને અગ્નિ (અગ્નિ, પાણી અને વીજળી) એમાંથી બચવું જોઈએ એવું ઘણીવાર સાંભળવામાં આવે છે. આ મિત્રોની એક નાનકડી ભૂલ તમારી જિંદગી ખર્ચી શકે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળપણના મિત્રોના મોત થયા છે. જ્યારે અન્ય બે મિત્રોએ પોતાનો જીવ બચી ગયેલ પરંતુ હાલમાં બન્નેની હાલત ખરાબ છે.

ઘટનાની જાણ થતાં જ માછીમારો અને ગ્રામજનો પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તળાવમાં ડૂબી ગયેલા ત્રણેય યુવાનોના શ્વાસ છોડી દિધા હતા.આ ત્રણેયના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી માહિતી આપ્યા બાદ પોલીસને બોલાવવામાં આવી હતી. આ મામલાની માહિતી આપતાં લાલબારા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુરેન્દ્ર ગડરિયાએ જણાવ્યું કે, ત્રણેય લોકોએ બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો છે. માહિતી આપ્યા બાદ ત્રણેયના પરિવારજનોને બોલાવવામાં આવ્યા છે. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.ખરેખર આ ઘટના ને લીધે પરિવારના શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું. મૃતકની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!