ઈશા અંબાણી અને આનંદ પિરામલ આ ભવ્ય મહેલ જેવા બંગલા મા રહે છે ! અંદર ની તસ્વીરો તમારુ મન મોહી લેશે
એક દીકરીના બાપને ચિંતા હોય છે કે લગ્ન પછી તેની દીકરી સુખી સંસાર મળે અને તેં હમેશા ખુશ રહે તે માટે થઈને તેના લગ્ન એવા ઘરમાં કરે છે, જ્યાં તેને સુખ સમૃદ્ધિ અને સંપત્તિની ક્યાંય અખૂટ ન હોય. હવે વિચાર કરો કે અંબાણી પરિવારની દીકરી ઇશા અંબાણી જ્યારે લગ્ન નક્કી કર્યા હશે ત્યારે અંબાણીએ પોતાની દીકરીને લગ્ન એવા જ ઘરના કર્યા હશે જ્યાં તેને સંપૂર્ણ સુવિધાઓ મળે અને સંપત્તિની ખોટ ન હોય.

તેમના થી ભલે ધનવાન ન હોય પરંતુ તેઓ એક રીતે તો ધનવણપતિ તો હોય છે જેનાથી ઇશાને વૈભવશાળી જીવન મળી શકે છે. આજે આપણે વાત કરીશું ઇશા અંબાણીના ઘર વિશે જે લગ્ન બાદ પોતાના પતિ સાથે રહેવા ગયેલ.ઇશાના પિતા મુકેશ અંબાણીનો બંગ્લો ‘એન્ટીલિયા’ 4 લાખ સ્કેવર ફીટમાં ફેલાયેલો છે. જેમાં 27 માળ છે અને 600 કર્મચારીઓનો સ્ટાફ કામ કરે છે. ત્યારે લગ્ન પછી હવે તે કેવા ઘરમાં રહે એ જાણવું જરૂરી છે.

ઇશા અંબાણીએ 12 ડિસેમ્બરના રોજઆનંદ પીરામલ લગ્ન કરેલ. આનંદ પીરામલ અને ઇશા અંબાણી લગ્ન પછી રૂ. 452.5 કરોડના ઓલ્ડ ગુલીટા બંગ્લામાં રહેશે. એક રિપોર્ટ અનુસાર આનંદના માત-પિતા અજય અને સ્વાતિ પીરામલે આ બંગ્લો પોતાની ભાવિ વહુને ભેટમાં આપ્યો છે.વર્લીમાં ‘ઓલ્ડ ગુલીટા’ બંગ્લો છે, આ 5 માળનો બંગ્લા માંથી દરિયા કિનારાનો નજારો નીહાળી શકાય છે. બંગ્લો 50 હજાર સ્કેવર ફીટમાં ફેલાયેલો છે.

બંગ્લામાં ત્રણ બેઝમેન્ટ છે. જેમાં બે સર્વિસ અને પાર્કિંગ માટે છે. જેમાં પહેલાં બેઝમેન્ટમાં વોટર પૂલ, લૉન અને એક મલ્ટીપરપઝ રૂમ છે. જેના પછીના માળ પર લિવિંગ અને ડાઇનિંગ હોલ છે. સાથેજ બેડરૂમ પણ છે. આ ઘરમાં અલગ અલગ ફ્લોર પર લોન્જ એરિયા, ડ્રેસિંગ રૂમ અને સર્વન્ટ કાવર્ટર પણ છે. અગાઉ આ બંગ્લા માટે કેટલાંક વિવાદ પણ થયા પરંતુ આખરે 2015માં ગુલીટા બંગ્લાના રિનોવેશનું કામ ઝડપથી શરૂ થયું છે.
