બોલીવુડ ના સૌથી ખતરનાક વિલન અમરીશ પુરી ની દીકરી દેખાય આવી બોલ્ડ અને સુંદર ! અને કરે છે આવું કામ
બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ના સુપર વિલેન ની ખુબજ બેસ્ટ ભૂમિકા ભજવનાર અમરીશ પુરી વિશે તો બધાયે સાંભળેલું જ હશે, તેમની અદાકારી તેમની ડાયલોગ બાજી તેમના તે સમયના તમામ તેમણે ભજવેલા રોલ તેમના ડાયલોગ ખુબજ પ્રખ્યાત છે, એટલે માજ અમરીશ પુરી નો પરિચય આપવાની જરૂર નથી, ૧૯૭૧ થી પ્રખ્યાત થયેલા અમરીશ પુરી ના તમામ કીરદારો ને આજે પણ લોકો યાદ કરે છે.

અમરીશ પુરીના કરિયર ની વાત કરીએ તો વર્ષ-૧૯૭૧ માં તેમણે પ્રથમ ફિલ્મ કરી હતી તે ફિલ્મ નું નામ પ્રેમ પુજારી હતું, ત્યારબાદ તેમની મહેનત થી અને પોતાની અદાકારી થી સિનેમા જગત માં ખુબ મોટું નામ કર્યું હતું. તેમના મુખ્ય રોલ એટલે વિલન રોલ ની વાત કરીએ તો તેમને ૧૯૮૦ માં વિલન તરીકે ની ઘણી બધી મોટી ફિલ્મોમાં કામ કરી પોતાનું સ્થાન ઉચું કરેલ હતું. અને તેમનો એક ખાસ રોલ જે આપણે સૌ જાણીએ છીએ, મુગેમ્બો અને તેનો ડાયલોગ “મુગેમ્બો ખુશ હુઆ” એ આજે પણ ખુબજ પ્રખ્યાત છે. ત્યારબાદ ૧૯૮૦ થી ૧૯૯૦ સુધીમાં ઘણીબધી યાદગાર ફિલ્મોમાં કામ કરી પોતાની સારી ભૂમિકા ભજવી લોકોના દિલ જીતી લીધા હતા. અમરીશ પુરી એ બોલીવુડ માં આવવા માટે ખુબજ સંઘર્ષ અને મહેનત કરી છે, હાલ તે આપણા વચ્ચે નથી પણ હજુ આપણે તેની ફિલ્મો અને તેના ડાયલોગ ને ભૂલતા નથી. અને તેના દ્વારા આપણે ખુબ મનોરંજિત થઈએ છીએ.

હાલ આપણે વાત કરીએ તો બોલીવુડ માં સ્ટાર કીડ ની એન્ટ્રી નું ખુબજ વધી ગયું છે, આજે આપણે મહાન અભિનેતા અમરીશ પુરી ની પુત્રી નામે નમ્રતા પુરી ની વાત કરવાના છીએ, અમરીશ પુરી કે જે તેના સમયના ખુબજ દિગ્ગજ અને પ્રખ્યાત અભિનેતા રહ્યા છે, પરંતુ તેની પુત્રી ને જોતા તમને લાગશે તે પણ કોઈ હિરોઈન થી કમ નથી. અને તે ખુબજ સુંદર છે.

નમ્રતા પુરી વિશે લોકો ખુબજ ઓછુ જણાતા હશે, નમ્રતા ની બોલીવુડ ની વાત કરીએ તો તેઓ બોલીવુડ થી ખુબજ દુર રહે છે, તેમણે પોતાના ગ્રેજ્યુએશન બાદ સોફ્ટવેર એન્જિનિયરીંગ માં માસ્ટર્સ ડીગ્રી મેળવી હતી. તે બોલીવુડ અને ટીવી થી દુર રહે છે, પરંતુ તે સોશ્યલ મીડિયા માં ખુબજ એક્ટીવ રહે છે, અને તે પોતે સારા એવા ડીઝાઈનર કપડા પહેરી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં પોસ્ટ કરે છે, લોકો તેમને બોલીવુડ માં કામ કરવાનું ખુબજ કહે છે પણ તેના વિશે તેણે હજી સુધી કઈ વિચાર્યું નથી. તેમના લગ્નજીવન ની વાત કરીએ તો તેમણે બીઝનેસ મેં શિરીષ ભગવે સાથે લગ્ન કર્યા છે.
