Gujarat

કિંજલ દવેએ પોતાનો 23 મો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો ! ફિયાન્સ સાથે ખાસ ડાન્સ અને જુવો ફોટો

ગુજરાત ના અનેક કલાકરો છે જેણે દેશ મા જ નહી પણ વિદેશ મા પણ પોતાનું નામ બનાવ્યું છે અને ફેમસ થયા છે જેમાથી એક એટલે કીંજલ દવે જેને કોણ નથી જાણતું તાજેતર મા જ તેનો જન્મ દિવસ તેમણે અનોખી રીતે ઉજવણી કરી હતી અને તેની તસવીરો કીંજલ દવે એ સોસિયલ મીડીયા પર મુકી હતી જેમા કીંજલ દવે નો ભાવી પતી પવન જોશી પણ જોવા મળ્યો હતો અને પરીવાર ના અન્ય સભ્યો પણ જન્મ દિવસ ની ઉજવણી મા હાજર હતા.

જો કીંજલ દવે ના જન્મ દિવસની વાત કરવામા આવે તો કીંજલ દવે નો જન્મ દર વર્ષ મા નવેમ્બર મહિના ની 24 તારીખે આવે છે. કિંજલ દવે નો જન્મ 1999 મા પાટણ ના જેસાંગપરા થયો હતો અને હાલ 22 વર્ષ ની ઉમરે ગુજરાતી સંગીત ના ક્ષેત્ર મા ખાસ સફળતા મેળવી છે અને તાજેતર મા કીંજલ દવે અમેરીકા ના પ્રવાસ કરી ને ઘરે પર ફરી છે અને હાલ અમદાવાદ મા પરીવાર સાથે સમય વીતાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Divyesh Talaviya (@idivyeshtalaviya)

જો કીંજલ ની ખાસ બાબતો પર એક નજર કરી એ તો કીંજલ નુ એક ખાસ સોંગ એટલે “ચાર ચાર બંગડી વાળી” એ તેમનું જીવન બદલી નાખ્યુ હતુ અને લોકો ને એ સોંગ ખાસ પસંદ આવ્યુ હતુ. કીંજલ દવે એ કુલ 120 થી વધુ આલબમ માટે કામ કર્યુ છે અને નાનપણ નુ નામ કાનજી છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

કીંજલ જોશી અવારનવાર પોતાના ફિયાન્સ સાથે જોવા મળે છે અને ગઈ કાલે જન્મ દિવસ મા પણ બન્ને સાથે જોવા મળ્યા હતા. પવન જોશી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે અને એક બીઝનેસ મેન તરીકે ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!