Gujarat

પુરુષો માટે ચેતવણીરૂપ કીસ્સો! યુવતી સાથે સંબંધ બાંધ્યા બાદ ખબર પડી કે હનિ ટ્રેપ મા ફસાયો છે

આજના સમયમાં સોશિયલ મીડિયાના જેટલાં સદુપયોગ છે, એટલા જ એના નુકસાન પણ છે.આજના સમયમાં સોશિયલ મીડિયાને લીધે બનતાં અનેક બનાવ ને કારણે ફ્રોડ થતા હોય છે, ત્યારે ખાસ કરીને આ ફ્રોડમાં મોટે ભાગે યુવાનો જ ભોગ બનતા હોય છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે. વાત જાણે એમ છે કે, પુરુષો માટે ચેતવણીરૂપ કીસ્સો! યુવતી સાથે સંબંધ બાંધ્યા બાદ ખબર પડી કે હનિ ટ્રેપ મા ફસાયો છે.

ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતગાર કરીએ.
આ વાત ખૂબ જ ગંભીર અને ચોંકાવી દેનાર છે. દરેક યુવાનોએ આ વાત ને સાવચેતી, સમજદારી, સલામતીના રૂપે લેવી જોઈએ. આ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે ઘણીવાર અનેક યુવાનો પોતાના પ્રાણ પણ ગુમાવી દેતા હોય છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે એ તમામ વિગતો અમે આપને જણાવીશું.

વાત જાણે એમ છે કે,ગુજરાતના વાપીમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકની મિત્રતા વોટ્સએપ ઉપર એક મહિલા સાથે થઇ હતી. વાત થઈ મેસજ થયા, અંગત પળો પર ઓનલાઈન માણી ઘરે બોલાવી વીડિયો ઉતારવામાં આવ્યો અને અચાનક જ બધુ જ બદલાઇ ગયું, રેકોર્ડીંગ કરી યુવને ધમકાવવામાં આવ્યો. મહિલાએ યુવકને વાપીના એક ફ્લેટમાં બોલાવી તેની સાથે અંગત પળો માણતો એક વીડીયો ઉતાર્યો હતો.

આ ઘટના બન્યા પછી જે બન્યું એ યુવક માટે ખૂબ જ ચોંકાવી દેનાર હતું કારણ કે, આ વીડિયો ઉતાર્યા બાબાદ યુવક પાસેથી રૂ.5 લાખની માંગણી કરી જો રૂપિયા ન આપે તો તેના પરિવારને આ વીડિયો બતાવી દેવાની ધાક ધમકી આપી હતી. લા યુવકે આખરે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલા અને એક પુરૂષ સામે ફરિયાદ નોંધાવી હતી.

યુવક પાસે 5 લાખ રૂપિયા ન હતા અને આ જ કારણે સમજદારી પૂર્વક તેને વાપી ટાઉન પોલીસ મથકે પોલીસસમક્ષ સમગ્ર બનાવની જાણ કરી હનીટ્રેપમાં ફંસાવનારી આરોપી મહિલા તેમજ તેને મદદ કરનાર એક પુરુષ સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરતા એક આરોપી આધેડની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મહિલાને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના દરેક યુવાનો માટે સાવચેત રૂપ કિસ્સો છે. ક્યારેક આવા વિડિયો વાયરલ થતા વાર નથી લાગતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!