રસ્તા પર આવેલ ચાના ધાબા પર ગુજરાત ના સી એમ ભુપેન્દ્ર પટેલે ચુક્યા આટલા નાણાં જે બાદ લોકોએ….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશમા લોક્શાહી શાસન વ્યવસ્થા છે. જેના કારણે લોકો પોતાના ગામના સરપંચ થી લઈને પોતાના પ્રધાનમંત્રી સુધી દરેક વ્યક્તિને જાતે જ ચુટી કાઢે છે.
મિત્રો આપણે અહીં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણી શકીએ છિએ કે થોડા સમય પહેલા જ ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની નિયુકતી કરવામાં આવી છે. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હતા.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભુપેન્દ્ર પટેલ સ્વભાવે ઘણા સરળ છે. અને તેઓ સતત પ્રજાહિત માટે કાર્ય કરતા જોવા મળે છે. ભુપેન્દ્ર પટેલની સાદગી ના કારણે તેઓ ઘણા ચર્ચામા રહે છે. લોકો તેમને પ્રેમથી દાદા કહે છે. તેઓ જ્યારથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી સતત વિકાસના કાર્ય કરતા નજરે પડે છે.
આજ કડીમાં જ્યારે તેઓ લીમડી બગોદરા હાઈ-વે કે જેને હવે સિક્સ લેન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેના કામગીરીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગયા હતા ત્યારે બનેલો એક બનાવ હાલ ચર્ચામાં છે.
મિત્રો જણાવી દઈએ કે જ્યારે મુખ્યમંત્રી અને અધિકારીઓ આ વિકાસ કર્યો જોવા ગયા હતા. ત્યારે તેઓ એક ઢાબા પર ચા પીવા રોકાયા હતા. જોકે આ સમયે તેમનુ ચા નું બીલ રૂપિયા 300 થયું હતું. જો કે જણાવી દઈએ કે ત્યારે મુખ્યમંત્રીએ આ બિલના 300 રૂપિયા ચૂકવ્યા નહીં પરંતુ એક અહેવાલ પ્રમાણે તેમણે આ ચા નું બિલ રૂપિયા 500 ચુકવ્યા હતા. અહીં વિકાસ કામગીરી જોવા મુખ્યમંત્રી આચાનક પહોંચીયા હતા. ત્યારે લોકોએ તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા.
જણાવી દઈએ કે હાલ મુખ્યમંત્રી વિવિધ વિકાસ કર્યો ની સમિક્ષા કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તેઓ કોરોના સામે રક્ષણ મેળવવા માટે ચાલી રહેલ કામગીરી ની સમિક્ષા પણ કરી રહ્યા છે. આજ કડીમાં તેમણે અમદાવાદ અને સુરત ઉપરાંત ગાંધીનગર, વડોદરા સાથો સાથ રાજકોટ શહેરના વિવિધ અધિકારીઓ ઉપરાંત મુખ્યમંત્રીએ વલસાડ અને આણંદ ઉપરાંત ભરૂચ, નવસારી અને કચ્છના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમિક્ષા કરી હતી.
