રોડ પર રેડ સિગ્નલ થતા ની સાથે જ યુવકે એવો ડાન્સ કર્યો કે કરોડ લોકો એ જોયો વિડીઓ! જુવો વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે, જેમનાં ઘણાય વીડિયો પ્રેરણાદાયક તો ઘણા રમુજી તો ઘણા માત્ર મનોરંજન પૂરતા હોય છે. ત્યારે હાલમાં જ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કે જેમાં રોડ પર રેડ સિગ્નલ થતા ની સાથે જ યુવકે એવો ડાન્સ કર્યો કે કરોડ લોકો એ જોયો વિડીઓ! આ વિડિયોમાં તમેં જોશો કે આખરે આ યુવાને કંઈ રીતે ડાન્સ કર્યો અને સૌ કોઈ આ વીડિયો જોઈને શુ પ્રતિક્રિયા આપી છે.
આજનાં સમયમાં માણસ ને ગમે ત્યાં થી મનોરંજન મળતું રહે છે! ઘણાય એવા લોકો હોય છે જે જાહેરમાં કોઈપણ કાર્ય કરતાં શરમ સંકોચ અનુભવતા નથી, ત્યારે હાલમાં જ જે ટ્રાંફિક સીનગ્નલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, એ જુઓ તો ખૂબ જ ચોંકાવી દેનાર અને રમુજી લાગે છે. આ વિડિયો માં કોઈ સંદેશ છુપાયેલ નથી પરતું કહેવાય છે ને કે, કોઇપણ કાર્ય કારણ વગરનું નથી હોતું.
બસ આવી જ રીતે આ વીડિયોમાં પણ કારણ રહેલું છે, જે અમે આપને અંતમાં જણાવશું પરંતુ એ પહેલાં આપને જણાવીએ કે, કંઈ રીતે યુવાનને સમયનો સદઉપયોગ કર્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મોટા મોટા શહેરોમાં થોડા સમયની અંતરે ટ્રાંફિક સીનગ્નલ હોય છે, ત્યારે જ્યારે પણ સીંનગ્નલ પડે છે, એ દરમિયાન આપણે ઉભું રહેવુ પડે છે, જેમાં ક્યારેક 5 મિનિટ થી વધુ સમય લાગે છે, આવા સમયમાં લોકો એક બીજા પોતાના માં જ મશગુલ થઈ જાય છે, અને એ સમયની રાહ જોઇને બેઠા હોય છે કે, ક્યારે રેડ લાઈટ બંધ થાય અને ગાડી ચાલુ કરીને ભાગે.
આ વિડિયો ક્યાં શહેરનો છે, એ જાણવા નથી મળ્યું પરંતુ તમે વિડિયોમાં જોશો કે કંઈ રીતે એક યુવાન રેડ સિગ્નલ થતા ની સાથે જ બાઇક માંથી નીચે ઉરતીને ડાન્સ કરવા લાગે છે.યુવકે નાચો મુવીના સોંગ પર એન.ટી રાઓ ની સ્ટાઇલમાં ડાન્સ કરે છે, આ દરમિયાન તમે જોઈ શકો છો કે, આ યુવાને હેલ્મેટ પહેર્યું છે અને સફેદ શર્ટ અને બેલ્ક જિન્સમાં આ યુવાન પહેરવેશ પરથી તો કોઈ એજ્યુકેટેડ યુવાન લાગી રહ્યો છે. આ યુવાને ડાન્સ કર્યો એની પાછળ એ શીખ મળે કે પોતાની અંદર સંપૂર્ણ આત્મ વિશ્વાસ હોવો જોઈએ અને સ્ટેજ ફિઅર ક્યારેય નહીં રાખવાનું કારણ કે આપણી કળા પર આપણે વિશ્વાસ હોવો જોઈએ.
