આખલાઓ નુ આવુ ભયંકર યુધ્ધ પહેલા ક્યારેય નહી જોયુ હોય ! વિડીઓ જોઈ તમે પણ….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે, આવા વીડિયો ક્યારેય આપણા જીવન માટે ઉપયોગી હોય છે, જ્યારે કોઈક વીડિયો આપણને ચેતવણી આપતા હોય છે, જ્યારે સમજદારીવાળા પણ હોય છે. કોઈક વીડિયો માત્ર રમુજી હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં બે આખલાઓ નુ આવુ ભયંકર યુધ્ધ પહેલા ક્યારેય નહી જોયુ હોય ! એવો વિડીઓ હાલમાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે, ત્યારે ચાલો અમે આપને જણાવી કે આખરે આ ઘટનામાં શું બન્યું હતું.
ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અવારનવાર જાણવા મળતું હોય છે કે, રખડતા પશુઓ નાં કારણે અનેક અકસ્માત થતાં હોય છે.એમા પણ જ્યારે બે આખાલાઓ બાધે છે, ત્યારે તેની પરિસ્થિતિ અને તેનું પરિણામ પણ ગંભીર હોય છે. ખરેખર આવા બનાવના લીધે ઘણી વખત કોઈકનો જીવ પણ જાય શકે છે. જ્યારે પણ આખાલા ઓ બાંધતા હોય, ત્યારે હંમેશા દૂર રહેવું વધુ ફાયદાકારક ગણાય છે. આજે અમે આપને જે વીડિયો વિશે વાત કરીશું તેમાં બે આખલાઓ નહીં પણ ચાર ચાર આખાલો નું યુદ્ધ છે.
આ વીડિયોમાં બે કાળા રંગના વિશાળકાય આખાલા ભર બજારમાં બાંધી રહ્યા છે અને આ જ દરમિયાન બીજા અન્ય બે આખલાઓ પણ સાથે જોવા મળ્યા છે અને તે પણ આ બંને જે બાંધી રહ્યા છે, એની જોડે બાંધવા લાગે છે પરંતુ એવું બનતું નથી પરતું બે કાળા આખાલા ઓ બાંધતા બાંધતા મસાલા ની દુકાનમાં ઘરી ગયા અને ઘણું નુકસાન પણ કર્યું છે. આ આખાલાઓને છુટા પાડવા માટે પણ અનેક પ્રયાસ કરી લીધો. બે કાળા આખાલા ઓ બાંધતા બાંધતા મસાલા ની દુકાનમાં ઘરી ગયા અને ઘણું નુકસાન પણ કર્યું છે. આ આખાલાઓને છુટા પાડવા માટે પણ અનેક પ્રયાસ કરી લીધો.
એક વાત સારી બની કે, આ ઘટનામાં કોઈપણ વ્યક્તિનું નુકસાન કે જીવ નથી ગયો. આ બંને આખાલાઓ ભયંકર રીતે લડી રહ્યા હતા ત્યારે ખરેખર જો વધારે બંને ગુસ્સામાં આવી ગયા હોત તો અનેક લોકોનાં જીવ નો ભોગ લેવાઈ જાત. ખરેખર આ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે, આખાલા ને લીધે અનેક લોકો જીવ ગુમાવે છે. આ વીડિયો જોઈને તમને અનુભવાશે કે આખરે આ ઘટના કેટલી ભયંકર છે. આ વીડિયો માં જોશો કે આખરે બંને આખાલાઓ છુટા પડી ગયા હતા.
આખલાઓ નુ યુધ્ધ pic.twitter.com/YCj0Ztf7dG
— Today GUJARAT (@TodayGUJARAT1) January 13, 2022
