India

તમે પણ નહીં જાણતા હોવ મુકેશ અંબાણીની બહેન વિશે કે જેઓ જિવે છે સાવ આવું જીવન…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે પૈસો આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. જીવનમાં દરેક વ્યક્તિની ઇચ્છા વધુ ને વધુ ધનવાન બનવાની હોઈ છે અને જીવનને સરળતાથી જીવવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણે જીવન જરૂરિયાતથી લઇને મોજ શોખ દરેક વસ્તુ ખરીદવા માટે નાણાં ની જરૂર રહે છે.

તેવામાં આપણે અહીં દેશમા અમીરી નો પર્યાય બની ગયેલ દેશ અને એશિયા સૌથી ધનવાન વ્યકિત મુકેશ અંબાણી ના પરિવાર વિશે. મિત્રો આ પરિવાર પોતાના પૈસા, પોતાનો બિઝનેસ કે પોતે આયોજિત કરતા કાર્યક્રમ વગેરે ને કારણે ઘણા ચર્ચામાં રહે છે. પરંતુ આપણે અહીં તેમના પરિવાર ના એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમના વિશે કદાચ કોઈએ સાંભળ્યું પણ નહીં હોઈ.

મિત્રો આપણે અહીં નીના કોઠારી વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે તેઓ ધીરુભાઈ અંબાણી અને કોકિલા બેનની પુત્રી અને મુકેશ અંબાણી-અનિલ અંબાણીની બહેન છે. જો વાત નીના કોઠારી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમને બંને ભાઈઓ અને તેમના પરિવાર સાથે ઘણા સારા સંબંધ છે.

જો વાત કરીએ કે તેઓ શા માટે લોકોમાં ચર્ચામાં નથી રહેતા તે બાબત અંગે તો જણાવી દઈએ કે તે શરમાળ સ્વભાવના છે અને તેમને મીડિયાનો સામનો કરવામાં સહજતા અનુભવતી નથી. જણાવી દઈએ કે નીના કોઠારી નીતા અંબાણીની વધું નજીક છે. જો કે તેમનો અને ટીના અંબાણી નો સંબંધ પણ સારો છે.

જો વાત નીના કોઠારી ના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન ભદ્રા શ્યામ કોઠારી સાથે થયા હતા કે જેઓ એચસી કોઠારી ગ્રુપના ચેરમેન હતા. પરંતુ વર્ષ 2015માં તેઓ કેન્સરને કારણે અવસાન પામ્યા હતા. જણાવી દઈએ કે આ ગ્રુપ ની શરૂઆત એચસી કોઠારી જે નીના કોઠારીના સસરા હતા તેમણે જ કરી હતી. હાલમાં નીના કોઠારી આ પારિવારિક ધંધા ને સાંભળે છે.

મિત્રો જો વાત નીના કોઠારી ના સંતાનો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના બે બાળકો છે. જે પૈકી પુત્રીનું નામ નયનતારા અને પુત્રનું નામ અર્જુન કોઠારી છે. જણાવી દઈએ કે નીનાના બંને બાળકો પરિણીત છે. જો વાત નયનતારા અંગે કરીએ તો તેમના લગ્ન હિન્દુસ્તાન ટાઈમ્સ ગ્રુપના ડાયરેક્ટર શમિત ભરતિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

જ્યારે વાત અર્જુન કોઠારી ના લગ્ન અંગે કરીએ તો વર્ષ 2019માં તેમના લગ્ન આનંદિતા કોઠારી સાથે થયા હતા. જણાવી દઈએ કે હાલમાં નીના કોઠારી નું નામ ભારતની શક્તિશાળી મહિલાઓમાં ગણવામાં આવે છે. જો વાત અર્જુન કોઠારી અંગે કરીએ તો તેઓ પિતાની સુગર મિલ્સ, કેમિકલ બિઝનેસ અને પેટ્રોલિયમ બિઝનેસ સંભાળે છે અને કોઠારી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!