19 વર્ષ મા જ બની લેડી ડોન ! સોસિયલ મીડીયા પર હીરોઈન જવા ફોટા અને ફેસબુક લાઈવ મા આવી ને…..
હાલમાં સોશિયલ મીડિયામાં લેડી ડોનની વધુ ચર્ચાઓ થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજમાં સમયમાં દીકરીઓ નું અનેરું મહત્વ છે. દીકરી કરતા વધુ દીકરાઓ પરિવારનું નામ રોશન કરી રહી છે. ત્યારે આજનાં યુગમાં એવી પણ દીકરીઓ હોય છે જે ઘરનું કંલક હોય છે. કહેવાય છે ને કે, જેમ દૈવીય શક્તિ હોય એક આસુરીશક્તિ પણ હોય છે, બસ આવી જ રીતે સમાજમાં આવા ગુણો ધરાવનાર વ્યક્તિઓ હોય છે.
આજે આપણે એક એવી યુવતી ની વાત કરીશું જે માત્ર 19 વર્ષ મા જ બની લેડી ડોન બની ગઈ અને સોશિયલ મીડીયા પર હીરોઈન જવા ફોટા અને ફેસબુક લાઈવમાં આવીને એવું કામ કર્યું કે આજે તે પોલીસના સંકજામાં આવી ગઈ છે.ખરેખર જ્યારે તમે આ લેડી ડોન વિશે જાણશો તો તમેં પણ ચોંકી જશો. ચાલો અમે આપને સંપુર્ણ વીગતો જણાવીએ કે, આખરે આ કોણ છે
આ લેડી ડોન નો ખોફ રાજસ્થાન શહેરમાં હતો. કરૌલીની 19 વર્ષીય રેખા મીના તમંચે પર ડિસ્કો ગીત પર ડાન્સ કરવાની સાથે દારૂની પાર્ટીની શોખીન હતી અને તેનો ગેંગવોરનો વ્યવસાય છે.સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહેતી અને તે ફેસબુક પર લાઇવ થાય છે અને જાહેરમાં વિરોધી ગેંગને ધમકીઓ આપતી.પોલીસ લગભગ અઢી મહિનાથી રેખાનાં છુપાવાનાં સ્થળો પર દરોડા પાડી રહી હતી.
28 સપ્ટેમ્બરની સાંજે બદમાશ અનુરાજ એક ડઝન સાથીઓ સાથે હિસ્ટ્રીશીટર પપ્પુ મીના ઉર્ફે પીએલ ભડક્યાના ઘરે ગયો હતો. તેણે પપ્પુના પેટમાં ગોળી મારી અને તેના પરિવારને માર માર્યો. 1 નવેમ્બરના રોજ પોલીસે આ કેસમાં ફરાર અનુરાજની ધરપકડ કરી હતી. ત્યાર પછી તપાસમાં એ વાત સામે આવી કે અનુરાજે રેખાના કહેવા પર આ કર્યું હતું. રેખાના કહેવા પ્રમાણે વીડિયો બનાવ્યો, પણ શેર ન કર્યો. ત્યારથી પોલીસ પણ રેખાને શોધી રહી હતી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, ટોડાભીમના નાંગલા લાટની રહેવાસી રેખાની માતાનું તેના બાળપણમાં જ અવસાન થયું હતું. ગામમાં પિતા ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. રેખા ક્યારે ક્રાઈમની દુનિયામાં ગઈ, તેના પિતાને ખબર પણ ન પડી. કરૌલી જિલ્લામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકો લેડી ડોન રેખાને જાણે છે. છેલ્લા છ મહિનાથી લેડી ડોનની ચર્ચાઓ થઈ રહી છે. પાર્ટી નાની હોય કે મોટી, તે રેખાના નામથી જ શરૂ થાય છે અને એ જ નામ પર સમાપ્ત થાય છે.સોશિયલ મીડિયામાં પણ એટલી જ એક્ટિવ રહેતી અને અનેક લોકો તેના દિવાના હતા.
