Entertainment

ખેડૂત આંદોલનને લઈને યુવકે લગ્નની કંકોત્રી મા એવુ લખાવ્યું કે જાણી ને…જુવો શુ છે

હાલ જ લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક પરીવારો લગ્ન ની કંકોત્રી મા કાઈક ને કાઈક સંદેશ લખાવતા હોય છે ત્યારે હરીયાણા ના એક ખેડુત પરીવારે લગ્ન કંકોત્રી મા એવુ લખાવ્યું છે કે ફરી કીસાન આંદોલન યાદ આવી ગયુ છે. દિલ્હી મા ચાલેલું ખેડુત આંદોલન સમાપ્ત થયુ તેનો એક મહિનો થયો છે. ત્યારે હજી પણ ખેડુત પોતાની માંગ પર અડગ છે અને હાલ જ હરીયાણા ના યુવકે પોતાની લગ્ન ની કંકોત્રી મા આ બાબત નો ઉલ્લેખ કર્યો છે.

હરીયાણા ના ભવાની જીલ્લા ના રહેવાસી પ્રદીપ કાલીરામણા ના લગ્ન 9 ફેબ્રુઆરી 2022 ના રોજ લગ્ન છે અને આ માટે તેવો એ મહેમાનો ને આમંત્રણ આપવા માટે 1500 જેટલી કંકોત્રી છપાવી હતી કંકોત્રી ની ખાસ વાત એ હતી કે કંઓત્રી મા લખવામાં આવ્યુ હતુ કે ” જંગ અભી જારી હૈ એમએસપી કી બારી હૈ” આ ઉપરાંત ખેડુત નો ખાસ લોકો પણ છંપાવા મા આવ્યો છે અને નીચે લખાવતા મા આવ્યુ છે કે No farmers no foods.

પ્રદીપ એ એક મીડિયા ચેનલ ને માહીતી આપતા જણાવ્યું હતુ કે તેવો પોતાની લગ્ન ની કંકોત્રી ના માધ્યમ થી સંદેશો આપવા માંગે છે કે હજુ સુધી ખેડુતો ની સંપુણ જીત નથી થય ખેડુતો ની જીત ત્યારે જ માનવા મા આવશે જ્યારે સરકાર ખેડૂતોને એમએસપી કાયદાની બાંયધરી લેખિતમાં આપે ત્યારે જ વિજય માનવામાં આવશે. MSP કાયદા વિના ખેડૂતો પાસે કંઈ નથી, ખેડૂતોની શહાદત અને તેમનું બલિદાન પણ સાર્થક થશે.

હકીકતમાં, 5 જૂન, 2020 ના રોજ, કેન્દ્ર સરકારે સંસદના મા ત્રણ કૃષિ બિલ મૂક્યા અને 20 સપ્ટેમ્બરના રોજ, લોકસભા પછી, તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા. તે જ સમયે, કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલું આ આંદોલન દિલ્હીની સરહદો પર 13 મહિના સુધી ચાલ્યું, અંતે સરકારે કૃષિ કાયદો પાછો ખેંચી લીધો, ત્યારબાદ ખેડૂતો અને સરકાર વચ્ચે સમજૂતી થઈ. ખેડૂતોની અન્ય માંગણીઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!