ગીતાબેન રબારીએ લીધું નવું આલીશાન ઘર કેજે મહેલ કરતા પણ છે વિશેશ…. જુઓ તસવીરો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી ગુજરાતી ભાષા ઘણી જ મીઠી છે. વિશ્વ ભરના લોકોને ગુજરાતી ભાષા ઉપરાંત ગુજરાતી ફિલ્મો, અને સાહિત્યો ઉપરાંત ગુજરાતી સંગીત ઘણું પસંદ આવે છે. ગુજરાતી સંગીત અને ફિલ્મ લોકોને ઘણા વર્ષોથી આકર્ષિત કરી રહી છે. આખા વિશ્વમાં ગુજરાતી સંગીતે પોતાની અલગ ઓળખ મેળવી છે. ગુજરાતી ભાષામાં ગીતો ઉપરાંત પદો, ભજનો, અને અનેક કૃતિઓ રચાયેલ છે. જોકે વચ્ચે એવો પણ સમય આવ્યો કે જ્યાં ગુજરાતી સંગીત ની ચમક જાખી પડી હતી.
પરંતુ હાલમાં ફરી એક વખત ગુજરાતી સંગીતે પોતાની ઓળખ પાછી મેળવી છે. આ તમામ બાબત પાછળ જો સૌથી વધુ જોઈની મહેનત હોઈ તો તે ગુજરાતી સંગીત કરો નો છે. તેમની મહેનત ના કારણે જ હાલમાં ગુજરાતી સંગીત સફળતાનાં નવા શિખરો સર કર્યા છે. આપણે અહીં એક આવા જ ગુજરાતી સિગાર વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના અવાજ ના કારણે આખા વિશ્વમાં પોતાની આગવી નામના મેળવી છે.

મિત્રો આપણે અહીં કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતા બેન રબારી વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે તેમણે રાણો શેરમાં રે, માં તારા આશીર્વાદ અમને, ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાસે રમ્યા કરે, જેવા અનેક ગીતો ગયા છે. જે પૈકી તમામ ગીત ઘણા સફળ થયા છે અને લોકો તરફથી ગીતા બેન રબારી અને તમને દરેક ગીતને ઘણો પ્રેમ મળ્યો છે.

જોકે હાલમાં ગીતા બેન પોતાના ગીત નહિ પરંતુ પોતાના ઘરને લઈને ચર્ચામાં છે. મિત્રો જણાવી દઈએ કે હાલમાં જ ગીતા બેને નવું ઘર ખરીદ્યું છે. તેમણે પોતાના પતિ સાથે પોતાના નવા ઘરની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકી છે કે જેમાં નવા ઘરમાં ગૃહ પ્રવેશ અંગે ની પૂજા ની તસવીરો હોવાનું જોવા મળે છે. હાલમાં આ તસવીર સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

જો કે હજુ સુધી એ માહિતી મળી નથી કે તેમણે પોતાનું નવું ઘર કઈ જગ્યાએ લીધું છે. પરંતુ ઘરની તસવીરો જોતા ઘર ઘણું ભવ્ય હશે તેવો અંદાજ આવે છે. ઘરની તસ્વીર વાયરલ થતા સૌ કોઈ ગીતા બેનને નવા ઘરની શુભકામના પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે આ ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે. અને તેમને અસરે 2 લાખ જેટલા લોકો પસંદ પણ કરી રહ્યા છે.

જો કે આજે ગીતા બેન જીવનના જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. જણાવી દઈએ કે તેમને પોતાના સંગીત કારકિર્દી ની શરૂઆત માત્ર પાંચમા ધોરણથી જ કરી હતી અને 20 વર્ષની નાની ઉંમરમાં સફળતા ના શિખરો સર કર્યા છે. તેમને દેશ અને વિદેશોમાં ઘણી મોટી લોક ચાહના મેળવી છે. આજે સૌ કોઈ ગીતા બેન રબારીના નામથી પરિચિત છે.
